Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિપિટ ટિપ્પણી. 301 એવાં ઘણી જાતનાં આસન છે. એમાંનું એક “વીરાસન” છે. પ્રભુની પ્રતિમાનું જે પ્રમાણેનું આસન દેવાલયમાં હોય છે તે વીરાસન, " કે પર્યકાસન કહેવાય છે. બીજા આસનો “ભદ્રાસન,’ ‘પદ્માસન” વગેરે છે. 155 29. અસ્થિ અને ચર્મ...ઈત્યાદિ. માત્ર હાડ અને ચામડી બાકી રહે ત્યાં સુધી તપશ્ચય કરી કરીને શરીર ગાળી નાખવું. 156 -2. અનશન. મૃત્યુ નજીક આવ્યું જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે. (અન્ + અશન). 156-17. સિંહની પેઠે અને વળી કવચધારીની પેઠે. સિંહ જેટલું બળ, અને વળી શરીરે બખ્તર-એમ બેવડા બળથી,” 156-21. વિદેહ, મહાવિદેડ ક્ષેત્ર. જુઓ પૃષ્ઠ 73. પંક્તિ 7 નું ટિપ્પણ. 156-23. પંચપરમેષ્ટી. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ 156-22. બ્રાહ્મ મુહ. રાત્રીને છેલ્લે પહોર “બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. ૧૫૬–છેલ્લી, ગૃહત્ય. ઘરદેરાસર. . 157-1. પ્રભુની પ્રતિમા સમક્ષ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નિરાદર, અમુક જાતને ત્યાગ-પચ્ચખાણ. એ પચ્ચખાણ આદિ દેવગુરૂની સમક્ષ કરવાનું કહ્યું છે, એટલા માટે કે સાક્ષી પડતું કર્યું હોય તે પછી એમાં દઢ રહેવાય, અસ્થિર ન થઈ જવાય. 157-2. ત્રણ નિરિસહી. ત્રણ નષેધકી–અમુક અમુક વ્યાપારનો નિષેધ-ત્યાગ કરું છું એમ કહેવા રૂપ, (1) ઘરસંબંધી વ્યાપાર-કાર્યોને ત્યાગ કરૂં છું એમ દેરાસરના મુખ્ય દ્વારે પ્રવેશતાં જ બેલે. (2) રંગ મંડપમાં પ્રવેશ કરતાં દેરાસર સંબંધી કાર્યોના વિચારને ત્યાગ કરૂં છું એમ બેલે. (3) પ્રભુ સન્મુખ રહી દર્શન કરે તે પહેલાં જિનપૂજા સંબંધો સર વિચારને ત્યાગ કરૂં છું એમ બેલે. એમ ત્રણ સ્થળે ત્રણ નિસિહી કહે. 15--14. જિનમુદ્રા. જુઓ પૃટ 148. 3. ઉપરનું ટિપ્પણું. 157-15. સ્થાપના સ્તવન. પાંચ પ્રકારના સ્તવન કહ્યા P.P. Ac. Gunratnasuri M,S. Jun Gun Aaradhak Trust