Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષણ ટિપ્પણી.. 29 આપવામાં એને દક્ષા પર્યાય જોવાનું હોય છે; નહિં કે એની પૂર્વની સંસારી પદવી. 147 -24. કુમુદપુના સમૂહની પેઠે નિદ્રા આવી નહિં. કુમુદ પુષ્પની જેમ ઉન્નિદ્ર રહ્યો. મેઘકુમાર, ઉન્નિદ્ર-નિદ્રા આવ્યા વિનાને કુમુદ (ચંદ્રવિકાસી કમળો), (રાત્રીએ) ઉન્નિદ્ર-અણ બીડાયલા-વિકસિત 148-3. જિનમુદ્રા. ધ્યાન ધરતી વખતે જિનપ્રભુ ઉભા રહે એમ ઉભા રહેવું. બે ચરણ વચ્ચેનું અત્તર આગળ ચાર આંગળનું હાય, અને પાછળ એથી કંઈક ન્યૂન હોય એવી રીતે. - 108-4. પાંચ શકતવાદિક. શકે એટલે ઈદ્રમહારાજ –એમણે કરેલી પ્રભુની સ્તવના, જે “નમુથુનું નામથી ઓળખાય છે એ, અથોત પાંચ નમુક્કુણું વગેરે કહેવા પૂર્વક ૧૪૮–પ. ક્ષેત્ર સમાસ. પૃથ્વી–પૃથ્વીપરના દેશો આદિ ભૂગોળ સંબંધી, હકીકતનું વર્ણન જેમાં કરેલું છે એ ગ્રન્થ છે. 148-1. વિભવ. વૈભવ-રાજપુત્ર તરીકેનું મહત્વ. 148-25. નૂતન શહને વિષે....ઈત્યાદિ. નવા જ ઘરમાં, ઘર બંધાઈ તૈયાર થયું ત્યાં જ એમાં આગ લાગે-એમ........થયું. ૧૪૯-રપ સૂર્યના અધેિ. આપણા કવિઓ જેમ, સૂર્યને અ ડેલા રથમાં બેસી આકાશમાં સંચાર-પ્રયાણ કરતો કલ્પે છે (અને એમની ધીમી કે ઉતાવળી ચાલને લઈને દિવસે લાંબા કે ટૂંકા થાય છે એવી પણ અલંકારિક કલ્પના કરવામાં આવે છે) એમ પાશ્ચિમાત્ય કવિજન પણ સૂર્યને એવા જ કાલનિક લેબાસમાં વર્ણવે. છે. જાઓ:. << Gallop apace, you fiery-footed steeds " Towards Phoebus' lodging; such a waggoner " As Phaeton would wlip you to the west " Aud bring in night immediately". ( Romeo and Juliet ). 150-18. જવાસાને લીલો જ રાખે, " જવા " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust