Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 104 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જે. સૂર્યના દર્શનથી ઉત કુલ્લ પવાળી પદ્મિનીની જેમ, એ સ્વપ્ન જોઈને પ્રકૃલ્લિત થયાં છે ને જેનાં એવી એ મહાદેવી તરતજ જાગી; કારણકે એવા જનેને નિદ્રા અલ્પ હોય છે. જાગીને, ગતિને વિષે હસીને પરાજય કરનારી એ રાણી રાજા પાસે ગઈ, અને તેને કેમળ વચનથી જગાડ્યો; કારણકે સ્ત્રીઓને તે મૃદુતાજ શેભે છે. પછી પતિને તેણે કહ્યું–હે સ્વામિન, મેં હમણું સ્વપ્નમાં હસ્તી કે, તે વૃક્ષની જેમ એનું શું ફળ થશે? વષોતુને વિષે મેઘજળનો વૃષ્ટિથી કદમ્બવૃક્ષ અંકુર ધારણ કરે તેમ આ વાત સાંભળી હર્ષ પામી રોમાંચ ધારણ કર શ્રેણિકરાજા કહેવા લાગે-“હે પ્રિયે, તે સ્વપ્નને વિષે ગજરાજ જે તેથી નિશ્ચયે કુંતીએ જેમ ભીમને જન્મ આએ હતું તેમ તું, એક કુળદીપક-કુળરત્ન-કુળને વિષે મુકુટ સમાન, કુલપર્વત સમાન અને કુળને વૃદ્ધિ પમાડનાર, તથા હસ્તી સમાન બળ અને પરાક્રમવાળા એક પુત્રને જન્મ આપીશ.” પિતાના પતિના આ શબ્દને રાણુએ નિશ્ચયે શકુનની ગાંઠના મિષે બાંધી લીધા-એમ કે છુટા રહેશે તે કે એને લઈ જશે. વળી એ બોલી કે આપની કૃપાથી મને અલ્પ સમયમાં એમ થાઓ; કારણ કે ઉત્તમ જનેનું વચન કદિ પણ અન્યથા થતું નથી. પછી રાજાની આજ્ઞા લઈને રાણી પિતાના શયનખંડમાં ગઈ; કારણકે કુળવાન સ્ત્રીઓ સર્વ કાર્ય પતિની આજ્ઞા પ્રમાણે કરે છે. સુંદર શકુન બીજા અપશકુનેથીજ જેમ તેમ, આ મારૂં શુભ સ્વપ્ર બીજા દુઃસ્વમોથી પ્રતિઘાત ન પામે, માટે હું સાધ્વીની પેઠે ધર્મજાગરણ કરું કે જેથી મને. કુમુદિનીની પેઠે હવે નિદ્રા ન આવે એમ વિચારીને એણે સખીઓની સાથે સુંદરી-બ્રાહ્મી-નર્મદા-દમયંતી-અંજના-રાજિમતીસીતા-દ્રૌપદી-નંદા-કાલિદત્તા-અને મનોરમા પ્રમુખ સતી સ્ત્રીઓની કથા કાઢી. પછી એના ધર્મજાગરણને વધારે શ્રવણ કરવાને અનાતુર હેયની અમ રાત્રી પણ ક્ષણમાં વ્યતીત થઈ. AA આ સમયે કાળ નિવેદન કરનારે પુરૂષn ઉચે જ ઘરે બેલવા