Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ આદ્રકમાર પ્રત્યેકબુદ્ધ. ર૧પ પિતે અત્યારસુધી રાખેલી થાપણુ જ હોયની એવી શ્રી જિનપ્રતિમાને અભયકુમાર પાસે મોકલી દીધી, અને જિનમંદિર, જિનબિંબ, પુરતક અને ચતુર્વિધ સંઘ-એ સાત ક્ષેત્રને વિષે ધમબીજની વૃદ્ધિને અર્થે ધનને વ્યય કર્યો. પછી યતિને વેષ ધારણ કરી એણે ઉત્તમ મંત્ર જેવું સામાયિકસૂત્ર સુદ્ધાં પિતે ઉશ્ચર્યું. પણ એવામાં તે દેવતાએ ગગનને વિષે રહીને વાણું કહી કે હે આદ્રકકુમાર, તુંજ સિંહની પેઠે શુરવીર અને સત્વવાન છે, કારણકે તેં આ પ્રમાણે ક્ષણવારમાં રાજ્ય તજીને દીક્ષા લેવા માંડી છે. પણ હજી તારે ભેગાવળી કમ બાકી છે તે પ્રતિબંધક છે. માટે જ્યાં સુધી એ પૂરેપૂરાં ક્ષય પામે ત્યાં સુધી વિલંબ કર. કારણકે નિકાચિત કર્મ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી; એ ભેગાવળી કમ બાકી હોય ત્યાં સુધી જિનેશ્વર ભગવાન પણ દીક્ષા આચરતા નથી માટે એમના શેષ અનુયાયિઓએ પણ તેમજ આચરણ કરવું. તેથી એ કર્મ ભેગવી લીધા પછી જ તું દીક્ષા ગ્રતુણ કરજે, હમણા આગ્રહ ત્યજી દે; કારણકે જે પુનઃ પાછળથી ઉત્પન્ન થવાનું છે તેને હમણાં નાશ કરવાથી પણ શું?” એ પરથી એણે પિતાના પિરૂષ વિષે ખુબ મનન કર્યું અને તેવતાના વચનને નહિ ગણીને દીક્ષા લીધી જ; કારણકે અથજન દેષ જેતે નથી. - હવે આ આદ્રકકુમાર પ્રત્યેકબુદ્ધ વિહાર કરતા કરતા કેઈ ભવિતવ્યતાના ચગે જ વસંતપુર નામના વગરને વિષે આવ્યા; કે જ્યાં આકાશ સાથે વાત કરતી ગુનાથી ધોળેલી હવેલીઓ જાણે દાતારજનનાં યશના પિંડ જ હેયની એમ વિરાજી રહી હતી, તથા અતિશય સુગંધ અને વિકાસને - લીધે લક્ષ્મીના નિવાસસ્થાન એવા પુષ્પવડે વાટિકાઓ તરતની ગુથેલી માળાઓની જેમ, શેભી રહી હતી. એ નગરના કેઈ દેવમંદિરમાં, એ જંગમ શમતા રસ હોયની એવા મુનિ ધર્મધ્યાનપરાયણ થઈ કાત્સગે રહ્યા. આ નગરને વિષે નિર્મળ ગુણાએ કરીને શ્રેષ્ઠ એ એક 1 પરૂષત્વ–આત્મબળ. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust