Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિશિષ્ટ-ટિપણી. 267 19-1. વિકરણ...સહાય કરે છે. આ એક સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે. જેમકે રશ્ન એ પ્રકૃતિ છે, તિ પ્રત્યય છે, અને વચ્ચે સહાય કરનાર આવે ત્યારે વચ્ચે અથ નીકળે. (+=+ તિ=રાતિ થયું એ વાએ અર્થ નીકળે). 19-23. પારિજાત એ નામનું, સ્વર્ગમાં એક વૃક્ષ છે. એને, ત્યાંથી શ્રી કૃષ્ણ લાવીને પિતાની એક પત્ની કિમણને આપ્યું હતું. 20-24. સર્વકામગુણવાળું (ભજન). સંપૂર્ણ સંતોષકારક, તૃપ્તિ થાય એવું. 23-14. શૂન્યભાવને ધારણ કરતો. ક્ષય પામતો, ક્ષીણ થત 24-7 ગરી. હેમાચળની પુત્રી પાર્વતી. 24-21. મસ્તક પર કેલ્લો.... ઇત્યાદિ અત્યારે દાક્તર લોકો આંખની ગરમી ઓછી કરી શીતતા લાવવા માટે લમણા પર બ્લિસ્ટર” ઉપસાવે છે. ફેલ્લે એ આ “બ્લિસ્ટર'. 25-15. ગજરાજને . . ઉત્તમ પુરૂષને જન્મ થવાને હોય છે ત્યારે પૂર્વેથી સ્વમના રૂપમાં કંઈ આભાસ જેવું જણાય છે. તીર્થકર, ચકવતી આદિ મહાપુરૂષેની માતાઓ એવાં સ્વપ્ન જુએ છે એ સુપ્રસિદ્ધ છે. બુદ્ધદેવની માતા તે રાજા શુધ્ધદનની પત્નીએ પણ એવું સ્વપ્ન જોયાની હકીકત છે તે આ પ્રમાણે - "That night the wife of kiug Suddhodana, "Maya, the Queen, asleep beside her Lord, "Dreamed a strange dream; dreamed that a star from heaven"Splendid, six-rayed, in colour rosy pearl, "Shot through the void and shining into her, "Entered her womb upon the right." * The Light of Asia. 25-21. શ્રત સામ્રાજ્યને લાભ. સકળ શાસ્ત્રજ્ઞાન (રૂપી રાજ્ય)ની પ્રાપ્તિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust