Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ર૭૮ પરિષિષ્ટ-ટિપ્પણી. 76-13. મેરૂગ્રામની સભાને વિષે. કેમકે મરૂદેશ એટલે મારવાડ, ત્યાં જળને દુષ્કાળ, એટલે લોકે મલિન જેવાં રહે એમને જળથી ન્હાઈ ધેઈ પવિત્ર થવાનું કહેવા સિવાય બીજો શે ઉપદેશ આપવાનું હોય? 76-16. તેલીની જેવાં મલિન વસ્ત્ર, આ, ઢંઢક સાધુઓને અપેક્ષીને તે નહિં કહ્યું હોય? 76-19. નગ્ન રહી સંતાતા ફરનારા...વગેરે. આ, વળી દિગમ્બર સાધુઓને અપેક્ષીને કહ્યું હોય એમ નથી લાગતું ? 76-20. શરીરે ભસ્મ અને મસ્તકે જટા......ઈત્યાદિ. આ વાત પણ અન્ય મતના જોગીઓને અપેક્ષીને જ કરી જણાય છે. 76-22. સ્ત્રીઓની જેવું કટિવસ્ત્ર પહેરી.....ઈત્યાદિ. આ વાત પણ “કૃષ્ણ ગેવાળીઆ ને લક્ષીને કેમ ન કરી હોય ? 78-11. વિરૂપ. કદ્રુપ. 78--19. ચંદ્રમા ભગ્ન થઈ ગયું છે. ભગ્ન=મનભંગ, નિરાશ. બહુપક્ષ=(૧) બહોળાપક્ષ, સમ્બન્ધીવર્ગ, (2) કૃષ્ણપક્ષ, અંધારીયું. - 78--23. કેઈ બે લોકની સ્ત્રીઓ ઉપર. સ્વર્ગલેક, મૃત્યુલોક ને પાતાળલોક–એ ત્રણમાંને હરકોઈ બે લેક. 78--26. ઉપર ત્રણ રેખા.....ઈત્યાદિ. સ્ત્રીઓને ઉદર પર ત્રિવળિ હોય, ત્રણ રેખા પડેલી દેખાય એ પણ એક સન્દર્ય ગણાય છે. જુઓઃ-- મથેન ના વિમળા વઢિયં ચાર ચમાર વાછા | કુમારસંભવ 1. 39. 78-25. અતિકૃશ એવું ઉદ૨. અહિં “અતિકૃશ” ને બદલે કૃશ” જોઈએ. 78--27. સ્થૂળતાથી કંઈ મળતું નથી....... ઈત્યાદિ. સ્થૂળતા=(૧) જાડાપણું, (2) જાડી બુદ્ધિ, મિર્કે. મધ્યસ્થતા, અથવા મધ્યમતા=(૧) સાધારણત્વ, (2) નિષ્પક્ષપાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust