Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 284 પરિષિક ટિપ્પણી. ચેઠી છતાં નન્દને ઘેર સલામત પહોંચાડી દીધા. આ બેમાંથી કૃષ્ણ છેવટે ઠંદ્વયુદ્ધમાં એના પ્રાણ લીધા.) 101-17. પુત્રપ્રાપ્તિઅથે સ્ત્રીઓ રાત્રીદિવસ...ઇત્યાદિ. અહિં કવિએ જે વિચારો દર્શાવ્યા છે. એનેજ મળત “કૃતપૂણ્ય ની માતાના સંબંધમાં દર્શાવ્યા છે. જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 156. 102-18. પુષ્પદન. સૂર્ય અને ચંદ્રમા. પર્વ દિવસે. પૂર્ણિમાને દિવસે. 102-24. શ્રી ત્રિકૂટપર્વતની ભૂમિ પેઠે. અહિ “શ્રી ત્રિકૂટપર્વતનાં ત્રણ શિખરે પૃથ્વી પર આવ્યાં હોયની એમ " એમ જોઈએ. સગ ત્રીજો ૧૦૩–ગંગાના પુલિન પ્રદેશ જેવી થયા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારે=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શગ્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય. 105-21. સુધર્મા એ ઈન્દ્રની સભાનું નામ છે. 105-29. મેરૂની સન્મુખ કુલાચલ શેભે તેમ આઠ કુલાચલે-કુલપર્વતે કહ્યા છે પદ્મોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પલાશ, વતંસ અને રોચન કે રેહણાગિરિ, જુઓ લેક પ્રકાશ સર્ગ 18. 1. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બબ્બે આવેલા છે. સાત વર્ષધર પર્વતે કહેવાય છે એ જુદા. જુઓ પૃષ્ટ 4, ટીકા 3. 106-20. મેરૂ પર્વતની ભૂમિની પેઠે મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક નન્દન વન છે. બીજાં ત્રણ “ભદ્રશાળ, સોમનસ અને “પંડક છે. 107-7 અશક વૃક્ષની જેમ દેહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ 35 ની કુટનેટ. - 107-12. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલે પર્વત. ૧૦૭—–છેલ્લી. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગ છે. એના મસ્તકેથી “મણિ લઈ લેવા જેવો મુશ્કેલ દેહદ. એવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust