Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક-ટિપ્પણી. 291 132-4. રેહણાચળની ભૂમિનું છેદવું. રહણગિરિ નામનો પર્વત છે એમાંથી રને મળી આવે છે. 132-6. નિમિત્ત–અદેશ. કેઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પિતાના જ્ઞાનબળથી કહેવું. ( નિમિત્તિક એવું જ્ઞાન ધરાવનાર.) 131-15. સદ્ધિવાન પુરૂષ ગામથી નગરમાં.......વગેરે. ( ગામડામાં) માણસ પાસે પૈસા થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ. ૧૩ર--મનુષ્ય ભવનાં દુ:ખ, બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ જ જુએ છે-- "Birth is sorrow, old age is sorrow, disease is sorrow, uuion with one whom we do not love is sorrow, separatiou from one whom we do love is sorrow; iu short, our five bouds with the things of the earth are sorrow". - 132-20, જાણે ઉપર. અહિં “ખાટલા ઉપર” એમ જોઈએ, 133-. તલથકી શ્યામ મરી......વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર જરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કેણુ કાળું ને કણ ગોરૂં ? " 133-16. અન્યદશા. કનિષ્ટ દશા. 133-16. અહિ. આ પૃથ્વી પર 133-24. માળાની કલાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે.......વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવેને ચવન એટલે મૃત્યુ સમયના ચિહે છે. 134-2. અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે. અશુચિમય એવી માનવી-મનુષ્યણી–સ્ત્રીના ઉદરમાંથી મનુષ્ય જન્મે છે. પણ દેવોના સંબંધમાં એવું કંઈ નથી–એઓ તે પુષ્પની શસ્યામાંથી બેઠા થાય છે-ઉત્પન્ન થાય છે. 134-7. (રાસભેનો) આરવ. શબ્દ, ભુકવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust