Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 310
________________ 294 પસિષષ્ટ-ટિપ્પણી. 13630. જગમ તથા સ્થાવર વિષ. સર્પ વગેરે પ્રાણી જંગમ વિષ કહેવાય; જ્યારે અફીણ, સેમલ, વછનાગ વગેરે પદાર્થો સ્થાવર વિષ કહેવાય. 137-14. અપધ્યાન. ધર્મધ્યાન, શુક્લધ્યાન, આર્તધ્યાન અને રદ્રધ્યાન-એ ચાર પ્રકારનાં ધ્યાનમાં છેલ્લાં બે અપશ્ચાન-દુષ્ટધ્યાન કહેવાય. 137-4. ગળકંબળ. બળદ વગેરે પશુઓને ગળા નીચે જાડી ચામડી લટકતી હોય છે તે. 137-8. જળ કાઢીને. અહિં “જળ ઉલેચાવી નાખીને " એમ વાંચવું. 137-19. કન્દર્પ કામે દીપક વચન બોલવાં. મુખરતા. અઘટિત લવારે ક્યાં કર. કુંચિતપણું. શરીરના અંગોપાંગવડે હાસ્યજનક કુચેષ્ટા કરવી, ચાળા પાડવા. ભેગાતિરિકતતા. ભેગ-ઉપભેગ-ની વસ્તુઓ ખપ કરતાં વિશેષ રાખવી. . સંયુકતાધિકરણતા. શસ્ત્ર, ઘંટી, મુશળ વગેરે અધિકરણ તૈયાર સજ્જ કરી રાખવાં, કઈ માગવા આવે એને આપવાં; વગેરે. - 137-13. અનર્થ દંડ, જે થકી આત્માને નિરર્થક દંડાવું પડે, પાપ વહેરવું પડે એ. - 137-14. કૃપાણ આદિનું દાન. શસ્ત્રો માગ્યાં આપવાં. 137-17. સર્વ સાવઘ ગ ત્યજીને. સંસારનાં કાર્યો ત્યજીને 137-19. મન, વચન અને કાયાને સાવદ્ય વ્યાપાર. (1) સંસારના કાર્યોની ચિન્તા કરવી; (2) કર્કશ ભાષા બોલવી; (3) ભૂમિ પ્રમાર્યા વિના બેસવું વગેરે. 137-20. અનવસ્થાન અસ્થિરતા, નિરાદર. પ્રેષણ. નિયમ ધાર્યો હોય એથી બહાર કંઈ મોકલવું કરવું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336