Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text ________________ પરિષિક...ટિપ્પણી. 295 આનયન ધારેલી ભૂમિની બહારથી કંઈ મંગાવવું વગેરે. શબ્દાનુપાત. શબ્દ, ખુંખારા વગેરે પડે પિતાની હાજરી જણાવવી. પાનુપાત (ઊંચા થઈ) શરીર દેખાડી, સામા વાળાની દૃષ્ટિએ પડવું પુદુશળક્ષેપ. આપણી ધારેલી ભૂમિની બહાર કેઈના તરફ કાંકરે આદિ નાખવે. આદાન. કંઈ લેવું કરવું. ઉત્સર્ગ, મળમૂત્ર આદિ પરઠવવાં. સસ્તાર. સંથાર, બીછાનું. દેહને અસત્કાર સ્નાન, ભૂષા વગેરેને ત્યાગ.. 138--2, સ્મૃતિને અભાવ. (વિધિ કરવાનું) વીસરી જવું. 138-1. ઉપસ્થાપનાને અભાવ. સ્મરણશક્તિ જાગ્રતા ન હેવી તે. 138-4. સચિત્તક્ષેપ. સચિત્ત-દોષવાળી આહાર પાણીની વસ્તુ ઉપર પ્રાશુક-નિર્દોષ વસ્તુ મુકવી. વિહિતક્ષેપ=નિર્દોષ ભોજ્ય પદાર્થોને દેષિત વસ્તુ વડે ઢાંકવો. 138-4. પારકાનો વ્યપદેશ. વસ્તુ પિતાની હેય છતાં પારકી છે એમ હાનું કાઢવું. કાલાતિકમાન. ભિક્ષાને સમય વીતી ગયા પછી, સાધુને અન્નપાનાદિ માટે બોલાવવા. 138-7. પૃષ્ટ ૧૩પ થી આરંભીને અહિં સુધી શ્રાદ્ધધર્મના આચાર અને અતિચાર ગણાવ્યા છે. ભીમસિંહ માણેકવાળા " સાથે પંચપ્રતિકમણ” ના મહટાં પુસ્તકમાં શ્રાદ્ધધર્મના અતિચાર સવિસ્તર વર્ણવ્યા છે તે વાંચવાની જિજ્ઞાસુઓને મારી ભલામણ છે. 138-18. શંકા. જિનેશ્વર ભાષિત વચન પર શંકા. કાંક્ષા. પરદર્શન પર અભિલાષા. વિચિકિત્સા. સત્કર્મના ફળને વિષે સંદેહ. સંસ્તવના. અહિં “પ્રશંસા તથા પરિચય” એમ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Loading... Page Navigation 1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336