Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક ટિપ્પણી. 297 બમ્બનું દાન. ત્રીજ બેનું દાનઃ સેનાનું દાન અને રૂપાનું દાન, દાન એટલે ( સ્ત્રી પુત્રાદિને) આપી દેવું, અગર ચેપડામાં એમને નામે ચડાવી દેવું. બબેનું ગર્ભાધાન. ચેથા બેનું ગર્ભાધાન: દ્વિપદ એટલે બે પગ દાસ દાસીઓ વગેરે, અને ચતુષ્પદ એટલે ચેપગાં-ઢોર ઢાંખર. આ બેઉ ધારેલા “પ્રમાણુ” થી વધી જતાં હોય તો બોધાન એટલે ગર્ભનું અધાન-ગર્ભનું ન ધારણ કરવાપણું, થાય એમ કરવું, અથવા મેડે ગર્ભધારણ કરાવ. કુયની ભાવથી વૃદ્ધિ. મુખ્ય એટલે સોનારૂપ શિવાયની (હલકી ધાતુ. એનાં વાસણકુસણ વગેરે ધારેલી સંખ્યાથી વધી જાય તો (ભાંગી નાખી) “ભાવથી " વૃદ્ધિ, એટલે કદમાં? વૃદ્ધિ કરાવવી–હેટાં કરાવવાં (અને એમ કરીને ધારેલી સંખ્યા ન વધે એમ કરવું.) ૧૩૫–૨પ ગૃહસ્થ એટલે સંસારી, શ્રાવકને તપાવેલા લેહના ગોળા જેવા કહ્યા–એનું કારણ એ કે, જેમ એ તપાવેલો લેહને ગોળ એક જગ્યાએ અટકાવ્યે રાખે સારે અથવા ઝાઝું ન ફરવા દેતાં થોડું ફર્યો સારો (કેમકે જ્યાં જ્યાં એ ફરશે-જશે ત્યાં ત્યાં એનાથી અનેક જીવજતુની હાનિ થશે); તેમ શ્રાવક પણ લીલ, ફુલ, વનસ્પતિ આદિથી પૂર્ણ એવી ચોમાસાની ઋતુમાં અને અન્ય હતુઓમાં પણ જ્યાં જ્યાં ગમનાગમન કરે ત્યાં ત્યાં એનાથી જીવોની વિરાધના જ થવાની. માટે ગૃહસ્થ-શ્રાવક જવા આવવાના અન્તરને નિયમ ધારે, અમુક પ્રમાણ બાંધે એ એને બહુ ઉત્તમ એટલે હિતકારક છે. 176-7 સચિત્ત. ચૂલે (અગ્નિપર) ચડ્યા વિનાનું બધું સચિત્ત” કહેવાય. તુચ્છ એષધી. ખાવાનું થોડું ને ફેંકી દેવાનું ઝાઝું-એવી વસ્તુઓ જેવીકે બેર (જેમાં ઠળીયે મેટ ને ખાવાનું તો ફકત ઉપલી છાલ જ ); શેરડી ( જેમાં રસ છેડે, ને છતાં ઝાઝાં) વગેરે. 136-016. વન રેપીને. અહિં 6 તથા વન રેપીને " એમ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust