Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 296 પરિશિષ્ટ-ટિપણી. . ઉક્સપણ. ધર્મનું મહમ્ય વધારવું; શાસન દીપાવવું. 13-11. આટાપ્રમાણ. આટક એક જાતનું માપ છે. (ચાર “પ્રસ્થ”). | અંદર આવ્યા. અંદર લાવવામાં આવ્યું. સિદ્ધ કરેલા=તૈિયાર કરેલ, રાંધેલે. 139-14. યોગ્યચણી. અહિં “ગણું વાંચવું. 140-22, દેવછંદ. જુઓ પૃષ્ઠ 122. પં. ૨૬નું ટિપ્પણ. 140-25. ગતમ ગણધરે દેશના આપી. શ્રી જિન ભગવંતની દેશના પૂરી થયા પછી બીજી પૌરૂષીને વિષે ગણધર દેશના આપવા બેસે છે–એના ત્રણ ગુણ બતાવ્યા છે–એક તો પ્રભુને બેદાપદ એટલે વિશ્રાન્તિ મળે છે, બીજું શિષ્યનું સામર્થ્ય પ્રકાશમાં આવે છે, અને ત્રીજું, બન્ને બાજુએ (ગુરૂરાજ તથા શ્રેતૃવર્ગને) પ્રતીતિ થાય છે. 141-12. ઉત્તરસાધક. સહાયક 141-23. ઇન્દુલેખાની પેઠે.............ઇત્યાદિ. ઈદુલેખા એટલે ચંદ્રમા પરલોક પામે-અસ્ત થાય ત્યાંસુધી યેગીજને આસનબદ્ધ રહે છે. પછીજ એઓનું આસનબંધન છૂટે છે અને એ સિદ્ધિ-મનવાંછિત પ્રાપ્ત કરે છે–એ પ્રમાણે જ્યારે હું પરલેક પામું (મૃત્યુ પામું) ત્યાંસુધી તું સંસારબદ્ધ રહે, પછી છૂટીને તારું મનવાંછિત પૂર્ણ કરજે. 142-1. સંધ્યા સમયના મેઘના રંગ......ચપળ જીવિત. મનુષ્યની જીંદગીને સર્વ ધર્મવાળાઓએ આવાજ શબ્દોમાં વર્ણવી છેઃ "Like the dew on the mountain, "Like the foam on the river, "Like the bubble on the fountain, "Thou art gone, and for ever." (English poet). "Life is like a dream, a sleep, a shadow, a vapour, water spilt on the ground, a tale that is told, not only short but contemptible." (The Bible) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust