Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 282 પરિષિક ટિપ્પણી ધમિષ્ટ અને ભાવિની બળવત્તા સમજનારી પ્રથમ પંકિતની શ્રાવિકાને રૂદન કે વિલાપ હેય નહિં. પરંતુ અકથ્ય સંતાજનક હૃદયવાળાને હાર વિલાપ રૂપે માગ ન મળે તે હૃદય શતધા ફાટી જાય, જુઓ ઉત્તરરામ ચરિત્ર અંક ત્રીજે - पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिकिया / शोकक्षोभे च हृदयं प्रलापैरेव धार्यते // 7-7. અગ્નિશર્મા. દુર્ભાગી બ્રાહ્મણનું નામ, જ્યાં ત્યાં અગ્નિશર્મા જ સંભળાય છે. લ્પ–પ. વિચિતરંગ ન્યાયે. જળને વિષે એક મેજું બીજાને ધક્કો મારે છે, બીજું ત્રીજાને ધકેલે છે અને એ પ્રમાણે દર દૂર સુધી જળકલેલ પહોંચી જાય છે એમ. હાલના વિજ્ઞાનની વિદ્યની પ્રગતિના જમાનામાં તો સાબીત પણ થયું છે કે જળનાં જ મેજ કે કન્સેલોની જેમ હવાના અને અવાજના કલેલો (waves of air and sound) ધકેલાઈ ધકેલાઈને અલ્પકાળમાં એટલે દૂર દૂર જાય છે કે સાધારણ બુદ્ધિવાળાને એ વાત ગળે જ ન ઉતરે. - 5-18. અક્ષ (ભકિત) લૂખી; કંઈ લેવું દેવું ન પડે એવી; વણિફ મિત્રની તાળી જેવી. 95-19. રાજપિંડ......ઈત્યાદિ સાધુઓને રાજાના ઘરને પિંડ (આહાર વગેરે) અગ્રાહ્ય છે. એનાં કારણો વિસ્તાર સહિત આચારાંગ સૂત્રના અધ્યાયમાં બતાવ્યાં છે. 5-23. માસક્ષપણ. મહિનાના ઉપવાસ. 5-25. શિરેબાધા, માથાનો દુખાવે. 96-1. અભિગ્રહ. નિયમ ગ્રહણ કર. 96-4. આ લોકે સુધા કેવી રીતે... ઈત્યાદિ. અહિં આ (નીચે રહેલા) નારકીના જીવો સુધા કેમ સહન કરતા હશે એ જોવા, જાણવા ઈચ્છતો હાયની એમ અધમુખ મુદ્રિકા ધારણ કરી રહ્યો ?' એમ જોઈએ. - 97-26. બાળ તપસ્વી, અજ્ઞાન તપસ્વી; (લાભાલાભ) સમજ્યા વિના તપશ્ચયો કરનાર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust