Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 280 પરિષિકટિપ્પણું. 81-9. વાહિક ગાત્ર... ઈત્યાદિ વાહિક ગોત્ર “હેયય " કરતાં ઉતરતું હશે. 81-26. સર્વ કળાઓને નિધિ...ઈત્યાદિ સંપૂર્ણ કળામાં પ્રકાશતે હેઈને આકાશરૂપી ઉત્કૃષ્ટ રથને દેદીપ્યમાન કરવામાં સૂર્યસદશ એ. 82--22. કાકતાલીય ન્યાયથી. અણધાયો. કાકનું બેસવું (થાય) ને તાડનું પડવું (થાય)–એવી અણધારી રીતે સરખાવે ધૂણાક્ષર ન્યાય.” (પૃષ્ટ 79. 24) - 82--23. શાર્વગુણ વડે......ઈત્યાદિ. શૂરવીરતામાં સિંહ, મદેન્મત્તતામાં નાગ-હસ્તિ, ગંભીરતામાં સમુદ્ર અને ધૈર્યગુણમાં હિમાચળ પ્રસિદ્ધ છે; પણ આ મારા સ્વામી તે એ બધાં કરતાં ચઢી જાય છે. 83--26. દષ્ટિને વિષે લીન...ઇત્યાદિ..... આજ વિચાર એક સ્થળે મહાન અંગ્રેજ કવિ શેકસપીયરે દશો છે-- "All senses to that sense did make their repair "To feel only looking on fairest of fair: "Methought all his senses were locked in his eye, "As jewels in crystal for some prince to buy." 84--1. તિલોત્તમા એ નામની એક સ્વર્ગની અપ્સરા. 85-9. ચક્રવાક અને ચક્રવાકી. મહાત્માના શાપથી, રાત્રીના સમયમાં વિરહાવસ્થા ભોગવતું કપેલું પક્ષીયુગલવિશેષ 85--24. અમૃતવલી. અમરવેલ નામની લતા. 85-13. રસજ્વર. શરીરમાં ઉત્પન્ન થતા રસમાં કંઇક ગેટાળ થઈ જવાથી આવતે વર-તાવ. 84-11. રુકિમણીને કૃષ્ણ ઉપર રાગ બંધાયો હતો. રુકિમણું વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી હતી. પિતાએ પુત્રીનું વેશવાલ શિશુપાલ સાથે કર્યું હતું. પરંતુ એને ગુપ્ત પ્રેમ કૃષ્ણ ઉપર હોવાથી એણે એને પત્ર દ્વારા જણાવ્યાથી એ (કૃષ્ણ) આવીને એનું હરણ કરી ગયો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust