Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 279 થી 1 પરિષિષ્ટ-ટિપ્પણી. 79--4. કદલીવૃક્ષ. અહિં કદલીથંભી જોઈએ. 7--2. એના નિરન્તર ફળદાયી.......ઈત્યાદિ. એના ઉરૂ અમુક બાબતમાં કદલીખંભ કરતાં ચઢી જાય છે માટે ( સમાનતા નથી તેથી) એને એની ઉપમા શી રીતે આપવી? ઓકે કાળી એટલે કેળ એકજ વાર ફળનારી, અને આ સ્ત્રી જાતિ હમેશ સંતતિ રૂપી ફળ આપનારી; કેળ સારરહિતમધ્યભાગવાળી (કેમકે એને છેક ટેચે ફળ આવે છે), અને આ સ્ત્રી સર્વત્ર સાર-સત્વ-વાળી. - ૭૯–-પ. વિશાળ ને ઈત્યાદિ. સુંદર સ્ત્રીઓ સાધારણતઃ મૃગનયની, હરિણાક્ષી એવાં નામથી સંબોધાય છે પણ આનાં તો એ પ્રાણીઓ કરતાં પણ વિશાલ નેત્રે છે. 79-8-10. રકતતા અને કાન્તિમાં કેણ વધે છે એ બાબતમાં નીવેડે લાવવા આના ચરણ કમળ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એમાં કમળો હારી જવાના ભયથી જ જાણે જળરૂપી દુગમાં પેસી ગયા છે તે હજુ ત્યાંને ત્યાં છે. હજુ એમને ભય નથી ! 7924. ઘુણાક્ષર ન્યાયે. ઘુણ નામનાં જીવડાં કાષ્ટને કેતરે છે. એ કે તરતાં વખતે અચાનક અક્ષર પડી જાય છે એવી રીતે; અજાણતાં. 80-6. અમૃતને જનક ક્ષીર સાગર છે. અમૃત ક્ષીરસાગર માંથી નીકળ્યું હતું, એટલે ક્ષીરસાગર (સમુદ્ર) એને પિતા કહેવાય. 80--8. કયા પુરૂષોત્તમની સાથે....ઈત્યાદિ. એક લક્ષ્મી તો પુરૂષોત્તમ (વિણ) ને વરી હતી; પણ આ ક્યા પુરૂષોત્તમ (ઉત્તમ પુરૂષ) ને વરશે તે મારાથી કહી શકાય નહિં કારણ કે એ વાત વિધિના હાથમાં છે. સરખાવે - જ્ઞાને મા મિટ્ટ સમુપરસ્થાસ્થતિ વિધિ.શકુન્તલા અંક 2 લે. 10. 80-10. કરગ્રહણ કરે. (1) કર-વેરે tax લે; (2) કર-પાણિ ગ્રહણ કરવું–પરણવું. 80-14. વૃતની ધારા. ધારે ઘી–બ્રાહ્મણેમાં પીરસાય છે એવી રીતનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust