Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પરિષિક-ટિપણી. 277 "No might nor greatness in mortality "Can censure' scape; back-wounding calumny "The Whitest virtue strikes." Measure for Measure Act III. Sc. II. "The frequency of crimes has washed them white" Cowper's Garden. L. 71. શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતો. શત્રુઓ યુદ્ધમાં પરાજય પામે એટલે એમના મુખપર ગ્લાનિ આવેએ ગ્નાનિરૂપ કાળાશ 74-. પણ જાગરણું......ઈત્યાદિ ઉપર સામાન્ય ઉકિત કહી એને દઢ કરનારું આ દૃષ્ટાન આપ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બાળક અવતયો પછી છડું વાસે દેવીની પૂજા કરી જાગરણ કરવું. પિતાના દોષ અહિં “પિતાનાઓના દોષ” એમ જોઈએ. 75-1. પૃષ્ઠભાગે બાણ મારવામાં પરમુખ રહેતો. પીઠ બતાવે, નમી પડે, પરાજય પામીને જતા રહે એમને પછી હેરાન કરતો નહિ. 75-18. સપ્તર્ષિ તારાઓ. સાત ઋષિઓના નામ પરથી પડેલ. આકાશમાં દેખાતે સાત તારાઓને જુમખો. 75-18. પરમાર્થવેદી. સાથી શ્રેષ્ઠ શું એ સમજનાર; ઉત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાનવાળો. 75-3. મહાસાગરે યુવતીને સોંપી દીધા. અહિં “મહાસાગરે પવતોને સોંપી દીધા નહોતા” એમ જોઈએ. એવી કથા છે કે પૂર્વના કાળમાં પર્વતોને પાંખો હતી તેથી એઓ ઉડી ઉડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રાદિ દેવોને પણ હેરાન કરતા. એથી કે પાયમાન થઈ ઈન્દ્ર એમની પાંખો કાપી નાખી હતી એમાંથી મેનાક વગેરે પર્વત સમુદ્રમાં પેસી જવાથી બચી ગયા હતા. એમને સમુદ્ર પિતાના આશ્રિત ગણીને ઈન્દ્રને સંધ્યા નહતા. સરખા આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 174. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust