Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ર૭૪ પરિષિ૪–ટિપ્પણ. સંબંધી આવા મને રવાળું, કવિએ આલેખેલું ચિત્ર જોઈને ખરેખર કઈ પણ સહૃદયનું ચિત્ત વેધાયા વિના નહિં રહે! - દ૭–૧૫. ત્રિશંકુની પેઠે.....ઈત્યાદિ. એવી વાર્તા છે કે અયોધ્યાના રાજા ત્રિશંકુને જ્યારે વિશ્વામિત્ર ઋષિએ વસિષ્ટ ત્રાષિની મરજી વિરૂદ્ધ, પોતાની શકિતથી, સ્વર્ગમાં મોકલવા માંડે ત્યારે ઇંદ્રાદિક દેવોએ એને સ્વર્ગમાં પેસવા ન દેતાં પાછે ફેંકનીચેથી ત્રાષિને પ્રયાસ ઉપર મોકલવાને, ને દેવોને નિશ્ચય કે એને ન આવવા દેવે એમ વિરોધ થવાથી એ અન્તરીક્ષમાં લટકી રહ્યો. આ ઉપરથી હાલ કહેવત ચાલે છે કે ત્રિશંકુરિવ અત્તરાસ્તે તિ 68-17. જળને નિર્મળ કરનાર ઈત્યાદિ. અહિં “મલિનતાને ખરે ઉપાય જળ છે એમ જોઈએ. - 70-25. અપુણ્યરાશિવાળી. જેની પાસે ગયા ભવને પુછયરાશિ–પુણ્યસંચય કંઈ નથી એવી. કુષ્માંડવલ્લી તુંબડી. કુમાંડફળ તુંબડું. 70-18. એનું નામ સિાથી પ્રથમ લેવાય છે. જુઓ ભરડેસર ની સજઝાય ઘરનવાર સમા મચા મતિ ઈત્યાદિ, (આઠમી ગાથા). એમાં સતી સ્ત્રીઓ ગણાવી છે એમાં પહેલી એને ગણાવી. 70-28. ઇન્ડે ભારત પાસે.....ઇત્યાદિ. ઈન્દ્રનું મનહર રૂપ જોઈને એકદા ભરત ચકૈવર્તાએ એને પુછેલું કે તમે સ્વર્ગમાં કયે રૂપે રહે છે ? આ પ્રત્યક્ષ છે એ રૂપે કે અન્ય રૂપે ? (કારણ કે દે કામરૂપી હોય છે). એ પ્રશ્નને ઇમહારાજે ઉત્તર આપ્યો હતો કે “અમારૂં સ્વર્ગમાં જે રૂપ હોય છે તે માનવજાતથી જોઈ શકાય જ નહિં, એટલું અમારું તેજ તીવ્ર હોય છે. એ પછી ચકવતીની પ્રાર્થના પરથી એણે એને સ્વર્ગના તેજમાં ઝળહળી રહેલી કરીને પિતાની એક આંગળી બતાવી હતી. 71-4. ધમકલ્પ. સધર્મ દેવલોક, 71-. સનતકુમાર. એ એક ચકવતી રાજા થઈ ગયે. એને આખે શરીરે કેઈ આકરે કુણને વ્યાધિ થયે હતે. પણ એ પિતાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust