Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 268 પરિષિક-ટિપ્પણી. 25-22. અત. અદ્વિતીય. 25-25. પ્રદ્યુમ્ન, કિમણીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ કૃષ્ણને પુત્ર. 28-11. બને લોક. આ લેક અને પરલેક. બને કુળ. પિતાનું કુળ અને શ્વરનું કુળ. 28-22. સંસારી જીવા.....પ્રણાય કરતો. કારણ કે જ્યાંસુધી “મુક્ત થઈ ઠરી ઠામ ન બેસે ત્યાં સુધી એને ચેયોશીનાફેરા માં ફર્યોજ કરવાનું છે. અખંડઃબીલકુલ વિસામે લીધા વિના, 28-24. લાજ. જવ વગેરેની ધાણું અથવા પલાળેલા ચેખા. એ વડે વધાવવાને પૂર્વે ચાલ હતે. જૂઓ રઘુવંશ સગ 2-10, (त) अवाकिरन बाललताः प्रसुनैराचारलाजैरिव पौरकन्याः // 29-15. અપ્રમત્ત ગુણસ્થાન. જેનશાસ્ત્રમાં ગુણના ઉત્તરોત્તર શ્ચિદ રસ્થાન કે (મેક્ષ મહેલે ચઢવાના) પગથી કલપ્યાં છે, તેમાં અપ્રમત્ત સાતમું છે. અપ્રમત્ત=પ્રમાદદોષરહિત, નિર્મળ. 30-13. ગુરૂજનનો પ્રબળ પક્ષપાત. આપસમાન વડીલને અત્યંત પ્રેમ. 31-7. ગજદંત. (પર્વત) મેરૂ પર્વતની ચાર દિશાએ માલ્યવાન, વિધુત્વભ, સિમનસ અને ગંધમાદન એમ ચાર પર્વત આવેલા છે તે ગજદંત પર્વતો કહેવાય છે. કેમકે એઓ ગજ-હસ્તીના દાંતના આકારનું છે. 33-17-18. પાપની નિંદા...ઇત્યાદિ મૃત્યુસમયની આ કરણી “સંલેખના કહેવાય છે. (જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃષ્ટ 243). 35-20. રિક્ત હસ્તે, ખાલી હાથે (પુષ્પ, ફળ, દ્રવ્ય આદિની કંઈપણ ભેટ લાવ્યા વિના). જૂઓ - રિતો ન હૈ દ્રાગાને સેવતાં રમ્ | दैवज्ञं च विशेषेण फलेन फलमादिशेत् // - 35-7. દેહદ. ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીને થતી વિવિધ ઈચ્છા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust