Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 216 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અત્યંત સમૃદ્ધિવાન દેવદત્ત નામને શેઠ વસતે હતો. એને પિતાની સમાન રૂપ-ગુણ–વય આદિથી શોભતી ધનવતી નામે પત્ની હતી. ( હવે ) પેલે જે બધુમતીને જીવ હતો તે સ્વર્ગથકી ચવીને આ દંપતીને ત્યાં પુત્રીપણે અવતર્યો હતો અને જંગમ લક્ષ્મી જ હેયની એવી એ પુત્રીનું શ્રીમતી એવું નામ પાડ્યું હતું. ધાવમાતાઓથી ઉછેરાતી અને બધુજનથી લાડ લડાવાતી એવી એ બાળા અનુક્રમે હમણાં રમવા જવા જેટલી વયે પહોંચી હતી. એટલે આ વખતે એ સમાન વયની બહેનપણીઓ સાથે રમતી રમતી જાણે એ જંગમતીર્થને વંદન કરવાને જ હેયની એમ એજ દેવમંદિરને વિષે આવી; અને ત્યાં સેવે પતિ વરવાની રમત રમવા લાગી; અથવા તે બાળપણને વિષે તો પિતપતાના સ્વભાવને ઉચિત એવીજ ચેષ્ટાઓ થાય છે. એમાં સિા પરસ્પર કહેવા લાગી—હે સખીઓ, સિા પિતપતાનો મનવાંછિત વર વરે,” એટલે સેએ એમ કર્યું; અહા ! જેને વિષે આવા પ્રકારની કડાઓ અત્યંત વિરાજી રહી છે એવી જે બાલ્યાવસ્થા તેની કયે માણસ સ્પૃહા નથી કરતો ? એવામાં શ્રીમતી બેલી-હે સખીઓ, હું તે આ મુનિને વરી; એજ મારા વર છે. કારણકે સુધાથકી પર એવું જે-જન-તે કદિ કેઈને રૂચે છે ખરૂં? તે વખતે આકાશવાણું થઈ કે-હે વત્સ, તે ઠીક વર પસંદ કર્યો, તે ઠીક વર પસંદ કર્યો; કારણકે અનેક જણ અસારગ્રાહી હોય છે; સારગ્રાહી તે બહુ વિરલા જ હોય છે. " એમ પ્રશંસા કરી દેવતાએ મહ ગર્જનાપૂર્વક રત્નવૃષ્ટિ કરી; કારણ કે દાન વિનાની એકલી પ્રશંસા.એના ઘરને વિષે જ રહે ( અથોત કંઈ કામની નથી.) ગજેનાથી ભય પામીને શ્રેષ્ઠીપુત્રી, જાણે " ચિરકાળે મને પતિ મળ્યા છે, તે હવે જતા ન રહો " એવી બુદ્ધિથી જ હાયની એમ મુનિને ચરણે વળગી પડી. એટલે “અહે! આ મારા વ્રતરૂપી મેઘને, પુત્રને જેમ અતિશય લાડ તેમ, વાયુરૂપી અનુકુળ ઉપસર્ગ થવા માંડ્યો” એમ વિચારી સાધુ સત્વર ત્યાંથી નીકળી ગયા; અથવા તે અગ્નિને પાસે આવતો જણને કેણુ શીઘ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust