Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 218 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રહેલી ત્રિવલિવાળી એની કુક્ષિ પણ કૃશ હતી. અથવા તે વ (બ) લિથી પરાજય પામેલો એ કેણ કૃશ નથી થઈ જતા એના વિસ્તારવંત અને પુષ્ટ વક્ષેજ જાણે યુવાનના ચિત્તને મેહ પમાડવાને ઇંદ્રજાળિકના (બે) ગળાજ હોયની એવા શુભતા હતા. ભુજાના અગ્રભાગે રહેલા એના બને કર જાણે, એના ચન્દ્રવદનની શોભાને નહિ જોઈ શકયાથી (પિતાના) નાળવા (રૂપી ચરણ) ને ઉંચા રાખી (પતે) અધમુખે ( મુખ નીચું કરી ) રહેલા બે કમળાજ હૈયની. એવા દીપતા હતા. ચંદ્રમાનું ફ્લાવા પામ્યું તેજ જણાય કે જે (ચંદ્ર) એના મુખની તદ્દન પાસે આવીને પિતાની કળા બતાવે, અન્યથા તો (શરમાઈને દૂર જતે રહો છે એટલે) ત્યાં રહ્યો રહ્યો ભલે મુખવિકાસ કર્યા કરે ? એમ એનાં બીજા પણ અવયવે લેકેના ચિત્તને પ્રીતિ ઉપજાવનાર હતા; અથવા તે મોદકનું તે સઘળું યે મિષ્ટ જ છે. ' હવે આવી વનમાં આવેલી શ્રીમતીને પરણવાને, પશ્વિનીની પાસે જેમ ભ્રમરે આવે છે તેમ અનેક સુંદર વર આવતા. તે વખતે એને પિતા કહેતે કે- હે પુત્રી, ઘણું ઘણું ઉત્તમ વરનાં ભાગમાં આવે છે માટે તું એમાંના કેઈને કબુલ રાખ. ત્યારે શ્રીમતી પણ કહેતી જે-પિતા, હું તે સાક્ષાત નિધાન જેવા જે ભટ્ટારક ( સાધુ ) દેવમંદિરને વિષે આવ્યા . હતા તેનેજ વરી ચુકી છું. વળી એ વખતે એ મારાં કાર્યથી પ્રસન્ન થયેલી દેવીએ વરણામાં રત્નની વૃષ્ટિ કરી હતી તેથી તે . (કાર્ય) દેવની પણ સાક્ષિએ થયેલું છે. વળી હે તાત, આપ પણ એ રત્નો લઈ આવ્યા તેથી આપની પણ એમાં ખરી સંમતિ થયેલી છે; એમાં જરાએ વાણીને વ્યાપાર (મેઢાની વાત) નથી. - 1 વરિ ને બદલે વઢિ પણ કવચિત્ વપરાય છે. અને જીિ ને . બળવાનું એ પણ અર્થ થાય છે. * 2 બગાસાં ખાધા કરે. ભાવાર્થ એ છે કે ચંદ્રમાં પણ તેના મુખ સાંદર્યથી લજવાઈ જઈ દુર જ રહહ્યો છે, અહીં આવી શકતો નથી, ત્યાં બેઠે બેઠે બગાસાં ખાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust