Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ર૫૪ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. નથી જાણતો; કારણ કે મહા તેજસ્વી સૂર્યમંડળને ઉદય થાય છે ત્યારે મંદનેત્રવાળાને પણ એની ખબર પડે છે. પનહારીઓના આવા સંલાપ સાંભળીને જેને સંજ્ઞા થઈ એ એ દેડકો વિચારવા લાગ્ય-મેં પૂર્વે કયાંય નિશ્ચયે “મહાવીર એવો શબ્દ સાંભળ્યું છે. ઉહાપોહ કરતાં એને પિતાને પૂર્વભવ સમરણમાં આવ્યું તે જાણે એને ભવિષ્યમાં થનારા પ્રતિબંધની વાતને નિવેદન કરવાને હેયની ! દ્વારપાળ મને દરવાજો સંપીને તે વખતે જેમને વંદન કરવા ગયે હતું તેજ આ મહાવીર પધાર્યા છે. માટે આ લેકે એ જિનેશ્વરને વંદન કરવાને જાય છે એમ હું પણ જાઊં, કારણ કે તીર્થ તો સિનું છે. એમ વિચારીને એ દેડકે કુદત કુતો અમને વંદન કરવાને આવવા નીકળે એવામાં માર્ગને વિષે, હે રાજન, તારા અવની ખરી નીચે દબાઈ ગયે; અને મૃત્યુ પામ્યા. મરણ સમયે શુભ ધ્યાન રહ્યું એથી એ દેવનિને વિષે ઉત્પન્ન થયે છે અને દરેક એવું એનું સાર્થક નામાભિધાન છે. ભાવ થકી તો એ સૂર્ય સમાન છે; એની ક્રિયા જ એક ખદ્યોત (પતંગીઆ) જેવી છે. આ વખતે દેવતાઓની સભામાં, હે રાજન્ , ઈંદ્ર તારી પ્રશંસા કરી કારણ કે ગુણીજનેને પરના ગુણેપરે પક્ષપાત હોય છે. છેકે એમ કહ્યું કે- આ વખતે ભરતક્ષેત્રને વિષે શ્રેણિક રાજા જે કઈ શ્રાવક નથીઃ મણિ તે બહુ છે પરંતુ ચિન્તામણિ તુલ્ય કઈ મણિ નથી. એ શ્રેણિકને સુર તેમજ સુરેન્દ્ર-કઈ પણ જૈન ધર્મથી ચળાવવાને સમર્થ નથી. જેવી રીતે જિનેશ્વર ભગવાનના વચનને ગુરૂકમાં પ્રાણી સત્ય માનતું નથી, તેવી રીતે એ રાંકદેવે અંકે કરેલી વાતને સત્ય માની નહિં તેથી એ ( દરાકદેવ) આ તારી પરીક્ષા કરવાને આ હતો. એણે અમારા ચરણપર ગશીર્ષચન્દનનું વિલેપન કર્યું છે પરંતુ તારી દૃષ્ટિને મેહ પમાડીને અન્ય દેખાડ્યું છે. શ્રેણિક રાજાએ પુનઃ કહ્યું- હે ભગવંત, એ વાત તે હું સમજે, પણ ત્યારે એણે જે મંગલિક અને અમંગલિક શબ્દો કહ્યા અને હેતુ શું સમજે તે જણાવશે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust