Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 241 ધર્મને પ્રભાવ-પુનઃ ભાગ્યને ઉદય. અને એના પુત્રે અતિૌરવસહિત આપવામાં આવેલા આસન પર બેઠા. એટલે રાજા મડીપેન પિતે ગેરવસહિત બેલ્ય-અહે શેઠ ! આજે તે ઘણે દિવષે આવ્યા ? જ્યારે જ્યારે મહાજન અમારી આગળ આવતું ત્યારે ત્યારે મને વિચાર થતું કે આ મહાજનમાં જિનદત્ત શેઠ કેમ કયાંય પણ દેખાતા નથી ? શેઠ કહ્યું–અહીં અમારે કમાણી નહતી એથી આપના ચરણકમળ થકી દૂર ગયા હતા. વળી પાછા ભાગ્યના ઉર્યો કરીને માણસાઈમાં આવ્યા એટલે આપ મારાજાનું સ્મરણ કરતા સા અહિં આવ્યા છીએ. એ સાંભળી રાજાએ ખુશી થઈને પિતાને હાથે શેઠને અને એના પુત્રને મયૂર છત્ર અને સુવર્ણની સાંકળી આપ્યાં. ત્યાંથી અથજનોને દાન આપતા આપતા લેકે તરફથી પ્રશંસા મેળવતા શેઠ ઘેર આવ્યા. એના સ્વજન સંબંધીઓ કહેવા લાગ્યા-અહો ! શેઠે દૂર જતી રહેલી લક્ષમીને પણ ધમને પ્રભાવે પાછી વાળી ! પછી થોડા વખતમાં સ્થાને બેલાવીને શેઠે ઘર પણ સમરાવ્યું, એક તંબેળી જેમ નાગરવેલના ઢગલાને કરે તેમ. હવે પછી નિરન્તર પુત્ર-પુત્રવધુઓ અને ત્રેિ, સે કંઈક ભયે અને કંઈક ભાવે,, શેઠે કહેલા તે ધર્મકાયો કરતા હતા. એક દિવસ આળસ કરીને એ વંદનાદિ કર્યા વિના રહેલા તેથી શેઠે એમને પૂછયું કે આજે તમે પોતપોતાના અનુષ્ઠાન કેમ કયો ? તેઓએ ઉત્તર આપે કે-હે તાત, અમે રાજદ્વાર થકી મોડા આવ્યા એટલે પરિશ્રમને લીધે નિદ્રા આવવા માંડીએ કારણથી અમે દેવવંદન આદિ કંઈ કર્યું નથી. એ સાંભળી શેઠે કૃત્રિમ કેપ કરીને કહ્યું કે–તમે તમારૂં પિતાનું કહેલું કેમ અત્યારમાં જ ભૂલી ગયા? થેંડા વખત પહેલાં હળ ફેરવવું પડતું હતું તેથી શ્રમ પડતે કહેતો; ને હવે વાહનમાં બેસીને જાઓ આવે છે એમાં શ્રમ પડે છે ! હવે તમને વગર ચિંતાએ ભોજન મળે છે તેથી અતિશય સુખલંપટપણાને લીધે તમારું શરીર ફૂલી ગયાં છે એટલે તમને ધર્મકાર્ય કરવા ગમતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust