Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 166 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રાપ્ત થતું નથી. ત્યારે નૃપતિએ પુનઃ કહ્યું-અહે! મેં ભૂલ કરી ત્યારે તે પણ કેમ ભૂલ કરી? અરે એક મૂર્ખ માણસ કુવામાં પડે તે શું બીજાઓ પણ પડે છે કે ? ભારવાડક જે તું પણ હવે એમનું મુખ કયાં જેવાને છે! તું તારીજ માતાઓને પ્રાણહારક ક્યાંથી થા ? દિને વિષે પંચમ લેકપાળ પક્ષીભૂત થાય છે તેમ તું આમાં કોને વિષે સાક્ષિભૂત કયાંથી ? શું તને પણ મતિ ન સૂઝી?” આમ બોલતાં બોલતાં મૂછ આવવાથી નરેશ્વર ક્ષણવારમાં, પ્રતિસ્પર્ધી હતીથી ભેદતાં અંગવાળા ગજરાજની પેઠે ધરણી ઉપર ઢળી પડે. તે વખતે “આડા ! જાણે એ સર્વ મેં પરમાર્થતઃ ( સત્યપણે ) કર્યું હોયની એમ તેમને યથાસ્થિત વાત ન કડી” એમ અતિ ખેદ ધારણ કરતા અભયકુમારે શીતોપચારવડે પિતાને ક્ષણમાં સચેતન કર્યા. પછી નમન કરીને તે બોલે છે સ્વામિ, આપના પ્રસાદથી, નિત્ય ઉલ્લાસ પામતા એવા નિર્મળ શીલ-અલંકારથી શોભતા અન્તપુરને વિષે અત્યન્ત ક્ષેમકુશળ વર્તે છે; અથવા ધમાં હોય ત્યાં સુધી પાપ કેવી રીતે પ્રવેશ કરી શકે? મહાસાગર સમાન ગભીર હૃદયવાળા આપના જેવાની, આજ મારા માતૃજન પર અકૃપા થઈ એ એમનાં દુર્ભાગ્યને લીધેજ, એમાં અપ કંઈ કારણભૂત નથી, કારણ કે ધરતી કંપાયમાન થાય તે કઈ અરિષ્ટને લીધે જ થાય છે. હે પ્રતાપે કરીને લકેશ્વર જેવા પૂપિતા, હે ભાગ્યભાજન, મેં ક્ષણવાર વિચાર કરીને અંતપુરની પાસે આવેલી હસ્તીની છણે ઝુંપડીએ બાળી નાંખી છે; અને એમ કરીને આપની આજ્ઞા પણ પાળી છે. એ સાંભળી હથો વષોવતા રાજાએ પુત્રને કહ્યું- હે વત્સ, ભુવનને વિષે તુંજ માત્ર લેનવાળો છે; કારણ કે તે આજે હૃદય રૂપી ચક્ષુથી જોયું છે; અને ધન અને કીGિરૂપી ઉત્તમ સદ્ગુણ ઉપાર્જન કર્યા છે. તું જ પુત્રને ધેિ શિરે મણિ છે. તું જ ગોત્ર રૂપી કમળને સૂર્ય સમાન છે; તુંજ ગમે તેવી બુધિથી અછત છે; અથવા તું જ સર્વગુણસંપન્ન છે, કારણ કે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust