Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ રાજાને રાગ-રાણીને વૈરાગ્ય. 189 ચેષ્ટા જોઈ હતી છતાં પણ તલ્લણ મહીપતિની પીઠ પર ચઢી બેઠી; કારણ કે પિતાને મૂળ જે સ્વભાવ હોય છે તેજ આગળ થાય છે. ભૂપાળની પૃષ્ટપર રહેલી એ “હે નાથ, નીચ એવી છતાં પણ હું આપની કૃપાથી ઉચ્ચપદને પામી છું; તે હવે આપ મને એથી પણ અધિક પદ અપાવે” એમ જાણે સૂચવતી હોયની. આ વખતે તીર્થકર મહારાજનું વચન યાદ આવવાથી મગધનાથ શ્રેણિક નરેશ્વરને હસવું આવ્યું. એટલે પેલી રાણીએ પીડ ઉપરથી ઉતરીને પતિને ઉડાસનું કારણ પૂછયું, કારણ કે મહંતપુરૂ અકારણ હા કરતા નથી. રાજાએ કહ્યું- હે પૂર્ણિમાના ચંદ્રમાના વ્યાધિને વૃદ્ધિ પ પાડનાર મુખકમળવાળી સ્ત્રી; એ તો સહેજ લીલાએ કરીને હસ્યો હતો, કારણ કે આપણું પિતાની ગોષ્ટીને વિષે જેમ કરવું હોય તેમ થાય છે. પણ મધુર શબ્દો બેલતી એ રાણીએ પુનઃ રાજાને કહ્યું- હે પ્રાણનાથ, હું આપને સત્યભાવથી પૂછું છું; અને આપ તે મારા એ વચનને હસવામાં કાઢી નાંખે છો માટે કૃપા કરીને મને ખરૂં કહો.” આમ આગ્રહ લઈને બેઠી. ખરૂં છે કે સ્ત્રીઓને આગ્રહ કીડીના ગ્રહ કરતાં પણ વધે છે. પછી રાજાએ તેને, જિનેશ્વર ભગવાને કહેલું તેનું પૂર્વજન્મથી આરંભીને પૃષ્ટરોહણ પર્યન્ત યથાસ્થિત ચરિત અથેતિ કહી સંભળાવ્યું. અહ ધન્ય છે તેણીને ! કે પતિના મુખથકી એવું પિતાનું ચરિત સાંભળીને તેણીને સંસાર પર વેરાગ્ય થયે. મહેટ એ પણ વૈરાગ્યને હેતુ કવચિત દેખાય છે. પણ તે કઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે. “અહા! જિનધર્મની હીલના દુઃખદાયક છે; કારણ કે પૂર્વભવને વિષે આવા શ્રાવકના કુળને વિષે જન્મ પામેલી હતી, છતાં પણ ધિક્કાર છે મને કે આ વખતે સમસ્ત કુળને વિષે અધમ એવા વેશ્યાના કુળને વિષે ઉત્પન્ન થઈ. કસ્તુરી, ચંદન અને કપુરના વિલેપનથી સુંગધમય થયા છતાં પણ હા! હું અપવિત્ર-પરૂ આદિ પદાર્થોથી વિષમ એવા દુર્ગભાવને પણ પાણી માટે જેઓ અજ્ઞાનભાવથી પણ મુનિને હવે છે, નિદે છે કે હીલના કરે છે તેઓ નરક-તિયચની યાતનાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust