Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ - 208 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આદેશ સાંભળીને તે આદ્રકકુમાર બમણો ઉત્સાહમાં આવ્યું કારણકે મયૂર ઉત્કંઠિત તે હજ ત્યાં વળી સંલાપ ( ટંકાર) પણ કર્યો. તેથી તેણે સંભ્રમ સહિત શ્રેણિકરાજાના સચિવને કાનમાં કહ્યું- હે મંત્રીશ્વર, તમે મને કહ્યા શિવાય જશે નહી. શ્રેણિકરાજાના મંત્રીએ આદ્રકકુમારનું કહેવું કબુલ રાખ્યું; કારણકે સુંદર કાર્યમાં કેણ સહાય ન આપે ? પછી રાજાની સારી રીતે આગતાસ્વાગતા પામેલો એ સચિવ પ્રતિહારે બતાવેલા આવાસને વિષે જઈ રહ્યો; કારણકે જેમના સ્વામી સામર્થ્યવાન હેય છે એના સેવકે પણ સારે સત્કાર પામે જ છે. એકદા (ઘેડા દિવસે ગયા પછી ) આદ્ધકરાજાએ એને મુક્તાફલાદિક આપીને પિતાના માણસ સાથે એને દેશ મોકલ્ય. એ વખતે આદ્રકકુમારે પણ શ્રેણિક રાજાના મંત્રીને કહ્યું–અરે ભાઈ, તમે મારીવતી અભયકુમારને એટલું કહેજે જે-તે બુદ્ધિધન, દશરથ જેવી રીતે ઈંદ્રની સાથે, તેવી રીતે આદ્રકુમાર દૂર રહેલા એવા પણ તમેની સાથે મૈત્રી કરવા ઈચ્છે છે. ?" એ પ્રમાણે સંદેશે કહીને જાણે ભવિષ્યમાં ગુરૂ થનારા અભયકુમારને પહેલાંથી જ સતકાર કરવાનું હોયની એમ એને મુક્તાફળ વગેરે આપીને એણે વિસર્જન કર્યો. પછી એ બન્નેએ રાજગૃહનગરે જઈને આદ્રક રાજાએ આપેલી સર્વ વસ્તુ શ્રેણિક મહીપતિને અર્પણ કરી. પેલા સચિવે પણ આદ્રકકુમારે આપેલી શ્રેષ્ઠભેટની વસ્તુઓ અભયકુમારને આપીને તેને સંદેશે કહ્યો. એ સાંભળી જિનશાસનને જાણકાર એ અભયકુમાર વિચારવા લાગે. આ આદ્રકુમારે નિશ્ચયે પૂર્વ જન્મને વિષે સંયમ પાળે - હશે; પણ પિતાનું સાધુપણું વિરાધ્યાથી એ, માસક્ષપક ચંડકૌશિક તિષ્કને વિષે ઉત્પન્ન થયે હતું તેમ કેવળ અનાને વિષે ઉત્પન થયેલ છે. આ ભાગ્યભાજન આદ્રકને હવે સિદ્ધિ નિશ્ચયે હાથને વિષે જ છે; કારણકે અભવિ કે 1 મહિનાના ઉપવાસ કરનાર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust