Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 206 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મહીભૂતથકી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપી નદી સકળ પૃથ્વી પર લાઈ જઈને પછી મહીભતના મસ્તક પર પણ આરૂઢ થઈ હતી. કામદેવને જેમ રતિ તેમ એ રાજાને લાવણ્ય-રૂપ આદિથી સકળ લેકને Oામેહ પમાડનારી આદ્રકા નામે પત્ની હતી. કુલટા સ્ત્રીઓએ નિરન્તર નિર્દયપણે કદર્થના પમાડેલું એવું જે-શીલ-તે પિતાના રક્ષણને માટે એ-ક્ષત્રિયાણીને શરણે ગયું હતું. શાલીનતારૂપી સ્ત્રી પિતાને સર્વ વૈભવ વારાંગનાઓએ હરી લીધેલ હોવાને લીધે જાણે એની ફરિયાદ કરવાને માટેજ હોયની એમ એ આદ્રકાની પાસે જઈ રહી હતી. એ દંપતીને નિર્મળ ગુણોવાળા અને સારા છેડાવાળા પટની પેઠે પરગુહ્યને ગેપક-આર્દિક નામે પુત્ર થયે. બાળક છતાં પણ મહેટા માણસ જેવી બુદ્ધિ ધરાવનારે, સર્વ માંગલિક લક્ષણોચિથી ભરપૂર શરીરવાળે અને વળી કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળ એ કુમાર સિં કેઈને અત્યંત આનન્દ ઉપજાવે એ હતો. એ શુરવીર હતો છતાં એની વાણી ઉપતાપ આપનારી નહતી, એની મૂર્તિ દુર્દશ હતી; એને સ્વભાવ આગ્રહી નહોતે; અને એનું મન અભિમાની નહેતું. આ આદ્રકરાજાને અને શ્રેણિકભૂપતિને, રાવણને અને શિવને હતી તેવી, પરસ્પર મિત્રી હતી. એકદા શ્રેણિકમહીપાળે જાણે પિતાને મૂર્તિમાન સનેહ જ હાયની એવું ભેટાણું લઈને એક મંત્રીને આદ્રકરાજા પાસે મેકલ્ય. એ મંત્રીએ પણ ત્યાં જઈને સભાને વિષે વિરાજેલા રાજાને બહુ આદર સહિત પ્રણામ કરીને કૃષ્ણ લવણ, નિમ્નપત્ર અને કબળ પ્રમુખ વસ્તુઓ ભેટ કરી. એ ચીજે જોઈને આÁકરાજા ચિત્તને વિષે અતિ હર્ષ પામે; કારણકે જે દેશમાં જે વસ્તુ મળતી નથી તે દેશમાં તે વસ્તુ નિશ્ચયે મૂલ્યવાનું ગણાય છે. પછી નરપતિએ એ સચિવને પૂછયું–મારો બાન્ધવ શ્રેણિકનારેશ્વર અને તેને સર્વ પરિવાર કુશળ તો છે ? સચિવે કહ્યું–હે સ્વામિન કમલ (લા) ને ઉલ્લાસ કરાવવાવાળા, પ્રતાપરૂપી 1 શરમાળપણું. 2 દશા. (1) વસ્ત્રના છેડા. (2) સ્થીતિ. 3 (1) કમળ પુષ્પ (2) કમળા-લક્ષ્મી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust