Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 198 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જ સ્થળે બેસી રહેનારાનું પેટ ભરાતું નથી. પછી એ ગામવાળાઓએ કહ્યું એ સર્વ યથાસ્થિત આ રાજપુરૂષે રાજાને નિવેદન કર્યું. એટલે અભયકુમારે પણ તે સાંભળીને વિચાર્યું કે અહે ! ચેરને સંકેત પણ અત્યંત ગૂઢ છે. પછી રાજપુત્રે એક આકાશ સાથે વાત કરતો સાતભૂમિને પ્રાસાદ તૈયાર કરાવ્ય; તેમાં નાના પ્રકારના મણિ જડિત સુવર્ણની ભીંતે રચાવી; સેંકડો દેદિપ્યમાન ઉલ્લેચ બંધાવ્યા; અને સુરાંગના સમાન વારાંગનાઓ તથા સુંદર કંઠવાળા ગંધર્વોને પણ તેમાં રાખ્યા; કારણકે પૃથ્વી પતિ-રાજાઓને પોતાનું ઈચ્છિત સિદ્ધ નથી થતું શું ? એ પછી મંત્રીશ્વરે પેલા ચેરનું સત્ય વૃત્તાન્ત જાણવાને માટે એને મદ્યપાનથી બેભાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ક્ષણવારમાં તે મહેલને વિષે એક સુંદર શય્યાને વિષે સૂવરાવ્યું. કારણકે કોપીવ્યસની–રેગી–પ્રિયાને વિષે રક્ત-મદ્યપાન કરનાર અને વિપત્તિમાં આવી પડેલો-એટલા માણસોના ચિત્તને વિષે રહેલું રહસ્ય સત્વર પ્રગટ થાય છે. ત્યાં અલ્પ સમયમાં મદ્ય પરિણતિ પાયે ( ઉતરી ગયે ) એટલે શહિણેય બેઠે થયે; અને અરણ્યવાસીજન નગરની શેભાને જોઈને વિરમય પામે છે તેમ, એ આ સઘળું જઈને વિસ્મય પામે. “આ તે શું ઈંદ્રજાળ છે, કે કંઈ મારી મતિને વિભ્રમ થયે છે ? આતે કંઈ સ્વમ છે કે કંઈ બીજું છું?” આમ તે મનને વિષે ચિન્તવન કરે છે એવામાં તે ત્યાં રહેલા માણસો બેલવા લાગ્યા–હે પ્રભે, આપ આ મહા વિમાનને વિષે ઉત્પન્ન થયા છે, તમે ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી જયવંતા વતો અને આનન્દ પામે. અમે આ આપના સેવકે છીએ. અમે સ્વામીને ઈચ્છતા હતા તેવામાં જ આપ અમારા સ્વામી ઉત્પન્ન થયા છે. હે નાથ, માનવલોકને દુર્લભ એવી સુરાંગનાઓ પિતે તમારી પાસે આવી છે માટે ચંદ્રમા તારાઓની સાથે કરે તેમ, આપ આમની સાથે આદરસહિત ભોગવિલાસ કરે. " ઈત્યાદિ બહુ બહુ ખુશામતના શબ્દો કહીને, તેમણે તેની પાસે નૃત્ય-ગીત પ્રમુખ કરવાને અર્થે, એકદમ હાથ એકઠા ક્યો તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust