Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ બળ છે. ચોર-પિતાને ચેર–પુત્ર-હિણેય. પછી પિતાના દેહને સંસ્કાર કરી તથા મહા વિસ્તાર સહિત એનું ધ્વદેહિક પણ સમાપ્ત કરી, વ્યવસાય રહિત એ એ હિણેય ચેર શેકને વિષે રહેવા લાગ્ય; કારણકે અંધકારને નાશ થયે ઘુવડને પણ દુઃખ થાય છે. અનુક્રમે કાળ જતે ગમે તેમ તસ્કરશિરોમણિ રૅહિણેય શોક ત્યજી દઈને પિતાની જેમ નગરને વિષે ચોરી કરવા લાગ્યું. કારણકે શેક ફક્ત પાંચ દિવસને જ હોય છે. એવામાં નાના પ્રકારના ગામ-નગર આદિથી યુક્ત એવી પૃથ્વીપર વિહાર કરી ભવિકજનને પ્રબોધ પમાડતા શ્રીમન મહાવીરજિનેશ્વર એ નગરને વિષે આવી સમવસયો. તત્ક્ષણ વૈમાનિક આદિ દેવતાઓએ ત્રણગઢની રચના પ્રમુખ કાર્યો કયે છતે ભગવાને, એમનાથી (દેવોથી) નિરન્તર સંચાર કરાતા સુવર્ણપદ્મપર ચરણકમળ મૂકી પૂર્વ દિશાને મુખેથી સમવસરણને વિષે પ્રવેશ કરી સિંહાસન પર બેસી મનુષ્ય અને દેવતાઓની પર્ષદાને જન પર્યન્ત સંભળાતી વાણવડે ધર્મદેશના આપી. તે વખતે નગર તરફ આવવા નીકળેલે રહિણેયર, ભવ્યપુરૂષ વીર્યબળવડે મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓળંગીને ગ્રંથી પ્રદેશ પ્રાપ્ત કરે છે તેવી રીતે પ્રભુના વ્યાખ્યાનપ્રદેશને પ્રાપ્ત કરતે હો ( ની નજદીક આગે) એટલે પિતાએ ભેળવેલે એવો એ વિચાર કરવા લાગ્ય– હું પાસે જઈશ તે એની વાણી સાંભળીશ, પણ ત્યારે જવાને બીજો એકે માર્ગ નથી. તેથી હા ! , ઘન એવી જાળને વિષે મત્સ્ય આવી પડે તેમ, હેટા કષ્ટને વિષે આવી પડ્યો છું. વળી જે હું નગરમાં ન જતાં ઘેર પાછો જાઉં તો મારાં સર્વે કાર્યો દરિદ્રીની પેઠે રખડી પડે એમ છે; માટે કાન બંધ કરીને બહેરે થાઉં; કારણકે કાર્યને વશે શું ઘેલાપણું પણ નથી અંગીકાર કરવું પડતું ? એમ વિચાર કરીને તત્ક્ષણ કાનને વ્રતના કુડલાની જેમ 1 મોહનીય કર્મની શતર કડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે, તેને ઓળંગીને-ઓછી કરીને, એક કડાડી સાગરોપમથી કંઈ ઓછીએ આવે ત્યારે જીવ થી પ્રદેશે પહો કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust