Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 178 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પણ એ કમર્થિનીઓના સમૂહને, સર્વાગે ગાઢ આલિંગન દઈને એમની સુગધીરૂપી લક્ષમીને હરણ કરી લઈ આવ્યો છે; અથવા તે એમ થયા શિવાય શુરવીર પુરૂષથકી છુટકારે થતજ નથી. તે ક્ષણે દંપતી પિતાના સર્વે પ્રભાતનાં કાર્યો યથાપ્રકારે કરવા લાગ્યાં; કારણ કે સજજનો જે જે સમયે જે જે કરવાનું હોય છે તેને વિષે કદાપિ પ્રમાદ કરતા નથી. પ્રભાતે ઉઠીને જે પુરૂષ પિતાનાં આધોન-ભક્તિયુક્ત-સુકમળ-વિવેકી તથા સુખદુઃખને વિષે સમાન એવાં મિત્ર-કલત્ર અને તનયને જુએ છે તેને બહુ ધન્ય છે. - હવે શ્રેષ્ઠી કુમારે પણ " આ સ્ત્રી એવા ઉત્તમ ગુણોવાળી છે” એમ ચિત્તને વિષે વિચાર કરીને એને બધુસમક્ષ કુટુંબને પાળવાનું કામ સંપ્યું. કારણ કે એવા અનેક કુટુંમ્બિઓ હોય છે કે જેમને સ્ત્રી જ પ્રમાણરૂપ છે. (આટલી વાત કહી અભયકુમાર લેકને પૂછયું, “આ ભતાંબાગવાનએરલોકે અને રાક્ષસ એ ચારમાંથી કેણે સિથી દુષ્કર કાર્ય કર્યું” ? એ કહે. એ સાંભળી ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે-અનન્તબુદ્ધિના નિધાન એવા ભતરે સિંથી દુષ્કર કાર્ય કર્યું; કારણ કે એણે એ સુંદર રૂપથી શોભતી પિતાની નવેઢા પ્રિયાને પોતે ભેગવ્યા પૂર્વે બીજાની પાસે મેકલી; કારણ કે એના કરતાં પ્રાણ આપવા એ સહેલા છે; અમારા જેવાને જે એમ થયું હોત તો અમે તો એ કટુભાષિણે પ્રિયાને પકડીને ખદિરની લાકડીના પ્રહારથી એવી જર્જરિત કરત કે છ માસ પર્યન્ત ખાટલે રહેત.” વળી એ ઉત્તર નહિં સહન કરનારા ક્ષુધાતુર પ્રતિવાદીઓ એમ કહેવા લાગ્યા કે-સુધાએ પીડિત છતાં પણ રાક્ષસે એને એમ જવા દીધી, માટે એ રાક્ષસ જ ખરે સત્વવંત ; કેમકે કુટ-વર-અશ સેજે. ઉદર- સાવ–પૃષ્ટ- અક્ષિ-દંત-મુખ અને શીર્ષ પ્રમુખની વેદના છતાં પણ મહિના અને વરસે પર્યત જીવિત ટકે છે, પણ સુધા તે એક ક્ષણવાર પણ સહન થઈ શકતી નથી. વળી ત્રણત્રણ લાંઘણ કરી અટવી ઉતરેલા જન્મથી જ દરિદ્રી સુધાનિધિ બ્રાહ્મણને ધૃતપૂરના ભેજનની જેમ એ રાક્ષસજાતિને માણસનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust