Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રાદ્ધ ધર્મ-એના અતિચાર. 135 પાલન ) એમ દશ પ્રકારે છે અને બીજે જે શ્રાદ્ધધર્મ તે, પાંચ અણુવ્રત કરીને, ત્રણ ગુણવ્રત કરીને અને ચાર શિમાવતે કરીને, બાર પ્રકારે છે. એમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચે દેશથી ત્યાગ કરે એ પાંચ અણુવ્રત. આ પાંચ અણુવ્રતમાંના પહેલા અણુવ્રતમાં, વધ–બંધન–છવિ છેદ-અતિભારારોપણ–તથા ભક્તપાનને વ્યવછેદ એ અતિચારે છે. વળી કન્યા-ગાય-ભૂમિ સંબંધી અસત્ય બોલવું, પારકી થાપણ ઓળવવી અને કુટસાક્ષી પૂરવી એ પાંચ વિશેષતઃ અસત્ય અને કેઈની ગુપ્ત વાત સહસા ઉઘાડી પાડવી, મૃષા ઉપદેશ દેવ અને કુટલેખ ઉત્પન્ન કરવો એ સર્વ બીજા અણુવ્રતના અતિચારે છે. વળી ખરી વસ્તુને બદલે બીજી એના જેવી બનાવટી વસ્તુ આપવી, ચેરીને માલ લેવે, ચેરી કરાવવી, વૈરિના રાજ્યમાં જવું અને અસત્ય માન કે તુલા રાખવાં એ સર્વ ત્રીજા વ્રતના અતિચારે છે. હવે ચોથું આણુવ્રત જે અબ્રહ્મવિરતિપાછું તેને વિષે શ્રાવક બે પ્રકારને હાય (1) પિતાની જ સ્ત્રીને વિષે સંતોષ માનનારે અથવા (2) બીજાની સ્ત્રીના ત્યાગવાળો; એણે વિધવા-વેશ્યા-અનંગકીડા-કામને તીવ્રરાગ તથા પરવિવાહન એ સર્વને ત્યાગ કરે. (એ ચાર આણુવ્રત સમજાવ્યા પછી હવે પાંચમું કહેવાને માટે પરિગ્રહને અર્થ કહે છે ) ધન-ધાન્ય-ક્ષેત્ર-વસ્તુ-રૂપું-કાંચન-દ્વિષાદ-ચતુષ્પાદ અને કુખ્ય (સેના રૂપા શિવાયની બીજી તમામ હલકી ધાતુઓ ) એ નવ પ્રકારને પરિગ્રહ છે. એમાં અનુક્રમે બલ્બનું બંધન જન-દાન અને ગભૉધાન તથા કુષ્યની ભાવથકી વૃદ્ધિ એ પાંચમા અણુવ્રતને વિષે અતિચારે છે. ચતમસ આદિ પર્યત ઉર્વ–અધે અને તિય દિમાન કરવું એ આદ્ય ગુણવ્રત; એ, તપાવેલા લેહના ગેળા સમાન જે ગૃહસ્થ–એને બહુ ઉત્તમ છે. ઉ4–અધે અને તિય માનનું અતિક્રમણ કરવું, વિસ્મૃતિ અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિગવ્રતના અતિચાર છે. હવે અન્ન-કુસુમાદિની પેઠે જે એકજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust