Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સમવસરણને વિષે બલિ-એને પ્રભાવ. 15 કરનારાઓએ તત્કાળ મોક્ષગતિ પમાડનારે યતિધર્મ આદર ગ્ય છે. પણ જેમાં એવી શક્તિ ન હોય તેમણે પરંપરાએ અકિત આપનારે એ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે; કારણકે પગથીએ પગથીએ ચઢતા અનુક્રમે મહેલે પહોચાય છે. આમાં પણ જેઓ અશક્ત હોય તેમણે સમ્યકત્વ તે ધારવું જ કારણકે તે ચિરકાળે પણ સિદ્ધિ પમાડે છે; કેમકે નિધાન પણ ભવિષ્યને વિષે ઉપકાર નથી કરતે શું ? શ્રી વીરસ્વામી આ પ્રમાણે દેશના દેતા હતા એવે સમયે, દુર્બળ સ્ત્રીઓએ ખાંડેલી અને બલિષ્ટ સ્ત્રીઓએ ઝાટકીને મુકેલી અણિશુદ્ધ ઉત્તમ કલમશાળને, રાજાના ગૃહને વિષે જ સિદ્ધ. થયેલે આટાપ્રમાણુ બળિ પૂર્વ દિશાના દ્વારેથી અંદર આવ્યે. તક્ષણ પ્રભુએ દેશના બંધ કરી. ત્યાં જ દેવતાઓએ ઉત્કટ સુવાસમય ગંધ પાળો ફેંકયા; જાણે કે એ બલિના વેષમાં રહેલા પુણ્યને વશ કરવાને ગ્ય ચુર્ણજ ફેંકતા હેયની ! (પછી) સ્થીતિ આવીજ છે એમ બતાવતા હોયની એમ એ બળિને ઉરાડવામાં આવ્યા; તેથી દિવસે પણ જાણે આકાશ ક્ષણવાર તારાતારામય થઈ રહ્યું. પછી પાછા તક્ષણ નીચે પડતાં પહેલાં એ બળિમાંથી અને તે તરીઆ લેકે અગાધ જળને વિષે પડતા મણિ આદિને લઈ લે તેમ વેગથી દેવતાઓ લઈ ગયા. તેના અર્ધ રાજાએ લઈ લીધા અને બાકીના બીજા સામાન્ય જનેએ લીધા; અથવા તે ધર્મમાં તેમજ કર્મમાં ક્રમવારજ લાભ મળે છે. એ બળિને એક પણ સિકથ જેના મસ્તક પર પડે તેના છ છ માસના રે હેય તે પણ નાશ પામે છે. ઉપરની શ્રીઅંતિમતીર્થકરની અત્યુત્તમ દેશનાથી કૃર પ્રાણીઓ પણ પ્રવિધ પામ્યા. કારણકે અતિ નિદ્રાળુ જન પણ ભાનુને ઉદય થયે નથી જાગતે શું ? પછી શ્રેણિકનરપતિએ ત્રિજગદ્ગુરૂ શ્રી વીરપરમાત્માની સમક્ષ મિથ્યાત્વરૂપી - વિષને ત્યાગ કરીને જૈનદર્શનરૂપી અમૃતને સ્વીકાર કર્યો. હૃદયને વિષે અત્યંત ભાવ ઉત્પન્ન થવાથી અભયકુમારે પણ પ્રવ્રુને ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust