Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ ભાવના. 15 અને ગમે તે સમયે કામને પરાજય કરે છે તે જ વિજેતા છે; તેની અમે સ્તુતિ કરીએ છીએ, તેજ સકળ પૃથિવીને શૃંગાર અને અર્ગનું આભૂષણ છે. તેનાથકીજ કાતિ પ્રસરે છે, ગુણી જ તે છે અને સર્વ શુભ પણ તેને વિષે જ છે. એવું કયું ઉત્તમ વર્ષ થશે, એ કર્યો માસ થશે, એ કર્યો પક્ષ થશે, એવી કઈ તિથિ થશે-અને એવું કયું મુહુર્ત કે ક્ષણ થશે-કે જેને વિષે હું મેઘકુમારની પિઠે સર્વસંગ પરિહરીને શ્રી મડાવી પ્રભુના ચરણ સમીપે દીક્ષા અંગીકાર કરીશ ? કયારે હું નિરતર ભગવાનના ચરણકમળની સેવા કરતો છતો, સૂર્યની સંગાથે બુધ ગ્રહ ફરે છે તેમ, તેમની સંગાથે વિહાર કરીશ? " એ પ્રમાણે ચિંતવન કરતો પુનઃ નિદ્રા લઈ વખત થયે તેને ત્યાગ કરી, ઉડીને પૂર્વ પ્રમાણે પ્રવૃત્તિ કરતે. કારણકે વિચક્ષણ પુરૂષ કદાપિ વૃથા ભમતે ફરે ખરે? આ પ્રમાણે અભયકુમાર નિત્ય ચઢતે ચઢતે હર્ષસહિત અનુષ્ઠાન કરતો; કારણકે દિવસ પતિ સૂર્ય શું કદિ પણ આકારમાં) ચઢ્યા વગર રડે છે ? વળી તે, રોગીના દેહને ઉત્તમ ઔષધીથા વૈદ્ય શુદ્ધ કરે છે તેમ, પિતાના આત્માને યથાયોગ્ય રીતે ધર્મકાર્ય કરીને શુદ્ધ કરતે; તથા પિતાને વખતે પિતાની પટ્ટરાણી-સુપેનાંગજા સાથે પ્રેમદ સહિત નાના પ્રકારના વિનેદ પણ કરતા. એમ ઉત્સાહ-મંત્ર-અને પ્રહશક્તિની પેઠે પરસ્પર શત્રુભાવરહિત એવા ધર્મ-અર્થ-અને કામને ચગ્ય સમયે પ્રજને બુદ્ધિશાળી અભયકુમાર અત્યંત વિરાજવા લાગ્યું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust