Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 116 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તે સંહેરો અમીરના અઘ૩ નિત્યમેવ, " આ કાવ્યનું ચતુર્થ પાદ ગૂઢ છે તે આપ પૂરે. " આવી. પ્રિયાઓએ “ગૂઢચતુર્થપાદ” સમસ્યા પૂછી તે લીલામાત્રમાં સમજ જઈને કુમારે પૂર્ણ કરી કે, શ્રી નાભિરાયસુત આદિજિનેશદેવ. પતિની આવી ઉત્તમ પાદપૂત્તિ સાંભળી હર્ષ પામી પ્રિયાએ કહ્યું- હે નાથ, હવે આપ પૂછો. એટલે કુમારે પુછયું“ જન સરવે શું ઈછે, સજિજત ચાપે સુભટ શું આપે ? શાને “ગૃહ પયયી, સત્ત્વવાન શું પરને નવ પેજ ? " આ “ચલબિંદુક સમસ્યા સમજાવો.” એટલે રાજકુમારીઓએ પણ ક્ષણવાર વિચાર કરીને કહ્યું- હે આર્યપુત્ર, સમજાયું. આપના પ્રશ્નનો ઉત્તર " શરણગં " એ ચાર અક્ષરના શબ્દમાં આવી જાય છે. વળી પ્રિયાએને પૂછવાને વારે આવ્યો એટલે એમણે પૂછયું: અંકુરે ઉપજે શાથી? દેવનું વળી ભેજ્ય શું ? નારી પતિવ્રતા કેવા સ્વામીને કહે ઈચ્છતી ? ધ્યાવે તથા મુનીંદ્રો શું સદા તન્મય મન કરી ? નાથ, દ્યો એહ ચારેને, એક શબ્દ જ ઉત્તર. 4 એ સાંભળીને કુમારે તરત જ ઉત્તર આપે–અમૃત વળી પણ તેણે પ્રશ્ન કર્યો:– રવિ કે શું વિસ્તરે પ્રાતઃ સઘળે પ્રકાશને કરતી ? જિનપતિમખજે કેણ રહે ભવિજનમન ઉપદિશતી ? નદી ગંગા ઉલ્લંઘી પાર ગયા એ કહે કૃષ્ણ કેવા ? ચૈિત્યરક્ષણે કેને અષ્ટાપદ પર સગરપુત્ર લાવ્યા ? " 1 નાશ કરો. 2 જેમને પિતાની ઈન્દ્રિયો પર યમ (કાબુદાબ) નથી હોતો એવા (પ્રાણીઓ) ના. 3 પાપ. 4 સર્વે શું છે? શું એટલે સુખ. તૈયાર કરેલા ચાપ ધનુષ્ય પર શું આરોપે ? શબાણ વળી ગૃહ શબ્દ શાનો પયોયી છે કે રાજા નો (ાર શબ્દનો અર્થ ગૃહ” પણ થાય છે.) સત્યવાન પુરૂષ સામાને શું ન સેપે ? રાજા એટલે શરણે આવેલ (પ્રાણી). . * અમૃત(૧) જળ (2) અમૃત ભજન (3) અમર (4) મે. P.P. Ac. Gunratnasuri M.S!