Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 112 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. બનાવીને કીડા કરવા લાગ્યા; કારણકે પિતાને સમય આવ્યે છતે કેણ પિતાના સ્વભાવપર જતું નથી ? . આવે વખતે ધારિણીએ પૂર્વોક્તપ્રકારે વૈભારગિરિની તલાટી આદિ સ્થળને વિષે ફરીને નંદાની પેઠે પિતાને દેહદ પૂર્ણ કર્યો. એ પ્રમાણે અભયકુમારે તેને મરથ પૂ; અથવા તે ચિંતિત વસ્તુને આપનાર તે કલ્પદ્રુમજ હોય છે. જો આવા અભયકુમાર જેવા મંત્રીઓ ઘેરઘેર હોય તે કયા રાજાના મરથ અપૂર્ણ રહે? પણ વન વનને વિષે કાંઈ કલ્પદ્રુમ હેાય ? તિથિએ તિથિએ કાંઈ ચંદ્રમા પૂર્ણમંડળમાં દેખાય ? દ્વીપ દ્વીપે લક્ષજન વિસ્તારવાળો મેરૂપર્વત હોય ? દરેક સાગરને વિષે ગેલીર સમાન જળ હોય ? અથવા નગરે નગરે તે રાજધાની હેય ? વળી સર્વ નિધાનને વિષે મણિઓ કદિ હેય ? (અથોત ન જ હોય). - હવે અત્યંત સુખને વિષે રહેવાથી બહુ પુષ્ટ થયું છે શરીર જેનું એવી ધારિણી, બે પર્વત વચ્ચેની ખીણ હસ્તીને વહન કરે તેમ ઉત્તમ અને વા સમાન ગુરૂ એવા ગર્ભને વહન કરવા લાગી; છતાં પણ તે ગૂગર્ભા હોવાથી, એ, ગંભીર પુરૂષના હૃદયને વિષે રહેલા રહસ્યની પેઠે જણાતું નહોતે. અનુક્રમે હર્ષમાંજ નવમાસ અને સાડાઆઠ દિવસ વ્યતિકપે, ગ્રહ ઊચ્ચ લગ્નમાં આવ્યું છd, શ્રેષ્ઠ તિથિને વિષે, રાણીએ, છીપ મુક્તાફળને જન્મ આપે, તેમ, એક લક્ષણવંત, અને શરીરની કાન્તિથી મહેલને ઉતમય કરી મૂકતા, પુત્રને નિવિદને જન્મ આવે. તે દિવસે બહુ કરે (હસ્ત) જ હોયની એવા સૂર્યના કરેથી પ્રમાર્જિત થયેલી દિશાઓ સવે નિર્મળ દેખાવા લાગી. આકાશે પણુ, એ બાળકપર નિર્મળ ઉલ્લોચ (ચંદર) બાંધતું હોયની એમ સુંદર કૃષ્ણપટ્ટમય વસ્ત્રને ધારણ કર્યો. વળી તરતજ જન્મ પામેલા બાળકના, પલ્લવસમાન કેમળ અંગને સ્પર્શથીજ મૃદુતાં પામ્યા હોયની એમ પવને પણ મૃદુપણે વાવા લાગ્યા. એટલામાંતે વૃક્ષને જઈને સ્પર્શ કરી આવવાની કીડામાં પ્રવૃત્ત થયેલા બાળકની પેઠે સર્વ દાસીએ રાજાને વધામણી દેવા એકસાથે P.P. AD Gunratrasuri MS