________________
૨૨૨
(આત્મતત્ત્વ) છું.”
આપણે સૌએ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે, સ્થૂળ દેહ સાથેના મમભાવમાં જ મોહ રહેલો છે અને મોહ એ જ મહામૃત્યું છે, કારણ કે જે શરીરને પારકું સમજે છે, તેને શરીરનો ભાર જણાતો નથી. જે ક્ષણે મમભાવથી, “શરીર મારું છે' તેવો ભાવ જન્મે છે તે જ ક્ષણે શરીરનો ભાર, તેની જવાબદારી, તેની આધિ-વ્યાધિથી ઉત્પન્ન થયેલી ચિંતા સતાવે છે. શરીરના કુરૂપનો ખ્યાલ કોરી ખાય છે અને મોતનો ડર પ્રત્યેક પળે બિહામણાં ડોકિયાં કરતો દેખાય છે. જે કનિષ્ઠ અધિકારી શરીરમાં અહંભાવ ઊભો કરી, હું શરીર છું' તેવું માને છે તેને જ દેશ, કાળનું બંધન સતાવે છે. માટે ખરેખર સ્થૂળ શરીરના વિવેચન ઉપર વિચાર કરી તેમાંથી “અહંભાવ” અને “મમભાવને નાબૂદ કરી દેશ-કાળના બંધનથી અને મોતના ભયથી દરેક મુમુક્ષુએ છૂટવા પ્રયત્ન કરવો જોઈએ. બાકી તો આવા વિવેચનો વાંચવા છતાંય આપણે અનંત જન્મો સુધી અંધ જ રહેવાના.
| (છંદ-ઉપજાતિ) बुद्धीन्द्रियाणि श्रवणं त्वगक्षि
धाणं च जिह्या विषयावबोधनात् । वाक् पाणिपादौ गुदमप्युपस्थः
મેંન્દ્રિયાન પ્રવાહોન વર્મસુ li૬૪ll વિષયવવોઘનાત્ = (શબ્દાદિ) વિષયોનું જ્ઞાન થાય છે તેથી શ્રવ –મલ-ઘા–નિવા ર = શ્રોત્ર, ત્વચા, નેત્ર,
નાસિકા અને જીભ વૃદ્ધિ-ન્દ્રિય = જ્ઞાનેન્દ્રિયો (કહેવાય છે) कर्मसु प्रवणेन = કર્મોમાં પ્રવૃત્ત થવાથી વી-પળ-પાવી-ગુવં–મરિ-ઉપસ્થ: = વાણી, હાથ, પગ,
ગુદા અને ઉપસ્થ कर्मेन्द्रियाणि
= કર્મેન્દ્રિયો (કહેવાય છે.)