________________
तस्मात् विद्वान् उपाधेः विलयाय
सदा
માટે વિદ્વાને
ઉપાધિનો વિલય કરવા માટે
નિરંતર
अकल्प-समाधिनिष्ठया નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને
वसेत्
રહેવું જોઈએ.
હી∞ઃ
भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते
एकनिष्ठया
सति हि
=
=
=
ઉપાધિના ભેદના કારણે જ પોતાના આત્મસ્વરૂપમાં ભેદની પ્રતીતિ થાય છે અને પોતે પોતાને નિરુપાધિક આત્મા તરીકે ભૂલી જાય છે અને શરીર, અંતઃકરણ વગેરે જેવી ઉપાધિને જ આત્મા સમજી બેસે છે. આવી ઉપાધિના સ્વીકારથી જ અજ્ઞાનકાળે ઉપાધિની અનેકતાને લીધે ભેદદર્શન થાય છે. આવી તમામ ઉપાધિઓ માત્ર સમાધિમાં જ નિવૃત્ત થઈ શકે છે. કારણ કે સમાધિમાં જ આત્મજ્ઞાન દ્વારા પોતે પોતાને એકલો જ કે અદ્વિતીયરૂપે અનુભવે છે. માટે સર્વ વિચારશીલ વિદ્વાનપુરુષે ઉપાધિઓની આત્યંતિક નિવૃત્તિ માટે કે તેમનો નિઃશેષ લય કરવા માટે, સદા સર્વદા નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને અર્થાત્ આત્મનિષ્ઠ કે બ્રહ્મનિષ્ઠ થઈને રહેવું જોઈએ.
=
=
નિષ્કર્ષમાં ઉપાધિના ભેદે ભેદદર્શન છે જ્યારે ઉપાધિના નાશમાં જ અભેદ આત્મદર્શન છે. માટે સમાધિના જ્ઞાનોદયમાં આધિ, વ્યાધિ અને ઉપાધિનો અસ્ત ક૨વો મુમુક્ષુનું કર્તવ્ય છે.
=
=
(છંદ-અનુષ્ટુપ)
सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया । कीटको भ्रमरं ध्यायन् भ्रमरत्वाय कल्पते ॥३५६॥
=
=
૫૮૬
=
(જેમ) ઇયળ
ભમરીનું ધ્યાન કરતાં કરતાં
ભમરી બની જાય છે.
(તેમ) એક નિષ્ઠાપૂર્વક સત્સ્વરૂપબ્રહ્મમાં જ