________________
૭૮૭
संसिद्धतत्त्वस्य
= જેને આત્મતત્ત્વની સિદ્ધિ થઈ
ગઈ હોય તેવા महात्मनः
= મહાત્માને દેશ-ત્તિ-માન-વિજ્ યમરિ દેશ, કાળ, આસન, દિશા, યમાદિક लक्ष्यादि
= અથવા કોઈ લક્ષ્ય વગેરેની अपेक्षा न
= આવશ્યકતા હોતી નથી. (કારણ કે) स्ववेदने
= પોતાને જાણવામાં નિયમરિ પેલા સ્તિ = કયા નિયમ વગેરેની અપેક્ષા છે?
| (કોઈ નિયમની જરૂર નથી.)
| (છંદ-અનુષ્ટ્રપ) घटोऽयमिति विज्ञातुं नियमः कोन्वपेक्ष्यते । . विना प्रमाणसुष्ठुत्वं यस्मिन् सति पदार्थधीः ॥५३१॥
મયં ઘર: રૂતિ = “આ ઘડો છે” એવું विज्ञातुम् .
= જાણવા માટે यस्मिन् सति = જેના હોવાથી पदार्थधीः
= પદાર્થબુદ્ધિ થાય તેવા
(ઘટાકાર બુદ્ધિવૃત્તિ થતાં ઘડાનું જ્ઞાન થાય છે.) प्रमाणसुष्ठुत्वं विना = શ્રેષ્ઠ પ્રકારના પ્રમાણ વગર
| (ઘડો જાણવા-અન્ય) વ: 7 નિયમઃ Hક્યતે = કયા નિયમની જરૂર પડે?
સદ્ગુરુ અંતિમ સંકેતરૂપી ઉપદેશ આપતાં ત્રણ શ્લોક દ્વારા સ્પષ્ટ કરે છે કે જીવન્મુક્ત પુરુષને વિધિ કે નિષેધ જેવા કોઈ પણ સંસાર કે સમાજના નિયમ નડતા નથી તથા આશ્રમ, વર્ણાદિની કોઈ પણ પ્રકારની લક્ષ્મણરેખા તેને બંધનમાં નાંખી શકે તેમ નથી.