________________
(છંદ-શાર્દૂલવિક્રીડિત)
तस्य क्षयः
प्रारब्धं बलवत्तरं खलुविदां भोगेन सम्यग्ज्ञानहुताशनेन विलयः प्राक्सञ्चितागामिनाम् । ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा
संस्थिताः
तेषां तत्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम् ॥४५४॥
प्राक्सञ्चितागामिनाम्
૭૧૪
बलवत्तरम्
तस्य क्षयः भोगेन
ये ब्रह्मात्मैक्यं अवेक्ष्य तन्मयतया सर्वदा संस्थिताः तेषां तत् त्रितयं
વિષયઃ સમ્ય-જ્ઞાનહુતાશનેન = નાશ તત્ત્વજ્ઞાનરૂપી જ્ઞાનાગ્નિથી થાય છે.
खलुविदाम्
= (પરંતુ) ખરેખર જ્ઞાનીપુરુષોનાં
प्रारब्धम्
પ્રારબ્ધ કર્મ
क्वचिदपि न हि ते निर्गुणं ब्रह्म एवं
= પૂર્વના સંચિત અને ભવિષ્યમાં થનારાં કર્મોનો
=
વધુ બળવાન (હોય છે)
=
તેનો ક્ષય ભોગવ્યાથી જ (થાય છે)
=
=
- જેઓ જીવ-બ્રહ્મના ઐક્યને જાણીને
- સર્વદા બ્રહ્મભાવમાં જ સ્થિત ૨હે છે:
=
- એમને તે ત્રણેય પ્રકા૨નાં
(પ્રારબ્ધ, સંચિત અને આગામી કર્મ)
- કોઈ પણ કાળે છે જ નહીં
=
= તે તો નિર્ગુણ બ્રહ્મ જ છે.
જ્ઞાનીપુરુષોના પ્રારબ્ધ કર્મ ખરેખર ખૂબ બળવાન હોય છે. બળવાન હોવાથી જ્ઞાની પુરુષ પણ પ્રારબ્ધ કર્મથી બચી શકતો નથી અને તેને પણ પ્રારબ્ધકર્મ તો ભોગવવા જ પડે છે અર્થાત્, ‘‘ભોગવ્યા વિના તો જ્ઞાનીના પ્રારબ્ધનો પણ નાશ થતો નથી.’’ માટે શ્લોકમાં જણાવ્યું છે કે “પ્રાર્થં વનવત્તર વસ્તુવિવાં મોર્મોન તસ્ય ક્ષયઃ” આમ, પ્રારબ્ધકર્મથી જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ બચી શકે નહીં. ધારો કે જ્ઞાની પ્રારબ્ધ ભોગવીને તેનો નાશ કરે છે, તો બાકીના અન્ય કર્મોનું શું? તેવી શંકાના સમાધાનાથે અત્રે જણાવેલું છે કે જ્ઞાની, જીવ-બ્રહ્મના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક્ જ્ઞાનરૂપી