________________
આમ, જે નામ અને રૂપનાં ભેદની ઉપેક્ષા કરે છે અને અખંડ એક વિશુદ્ધ આત્માનું જ દર્શન કરે છે, તે જ સર્વાત્મદષ્ટિવાળો છે.
(છંદ-શિખરિણી) सदेवेदं सर्वं जगदवगतं वाङ्मनसयोः
सतोऽन्यत्रास्त्येव प्रकृतिपरसीम्नि स्थितवतः । पृथक् किं मृत्स्नायाः कलशघटकुम्भाधवगतम्
વત્યેષ: ગ્રાન્તત્વમહિમતિ માયામવિયા /ર૬રા वाङ्मनसयोः
= વાણી અને મન વડે મવત સર્વ ના = અનુભવાતું આ સર્વ જગત सत् एव
= સ્વરૂપ છે. પ્રતિપરલીનિ સ્થિતવતઃ = માયાની સીમાથી પર (“સ્વ”સ્વરૂપમાં)
સ્થિત થયેલાની દૃષ્ટિએ સતઃ અન્ય ન ગતિ વ = સત સિવાય બીજું કંઈ છે જ નહીં कलशघटकुम्भादि = કલશ, ઘટ, કુમ્ભ વગેરે किं मृत्स्नायाः पृथक् = માટીથી જુદા अवगतम्
= જણાય છે? (ના. છતાં) मायामदिरया
= માયારૂપી મદિરાથી પ્રાન્તઃ પs:
= ભ્રાંત થયેલો આ જ अहं त्वं इति
= “હું, ‘તું' જેવી (ભેદ) वदति
= (વાણી) બોલે છે. વાણી અને મન દ્વારા અનુભવાતું આ સંપૂર્ણ જગત સત સ્વરૂપ જ છે. માયાથી પર રહેલાં આત્મસ્વરૂપમાં જે સ્થિત થયેલાં છે તેમની આત્મદષ્ટિમાં સત આત્માથી અન્ય બીજું કંઈ છે જ નહીં. કળશ (લોટો), ઘટ, કુંભ, માટીનું માટલું વગેરે આકારો શું માટીથી ભિન્ન અનુભવાય છે ખરાં? અર્થાત્ માટીના ઘડાને જોવાથી અનિચ્છાએ પણ માટીનાં દર્શન થઈ જાય છે તથા ઘડાને સ્પર્શ કરવાથી વાસ્તવમાં માટીને જ સ્પર્શ થાય છે. કોઈ અજ્ઞાની