________________
૬૬૯
(છંદ-ઉપજાતિ) विद्याफलं स्यादसतो निवृत्तिः प्रवृत्तिरज्ञानफलं तदीक्षितम् । तज्ज्ञाज्ञयोर्यन्मृगतृष्णिकादौ नो चेद् विदो दृष्टफलं किमस्मात् ॥४२३॥ વત્ પૃથિી જેવું ઝાંઝવાના જળ વગેરેમાં (જોવામાં આવે છે.) (મૃગજળને સાચું માનનાર પ્રવૃત્તિ કરે છે અને મિથ્યા જાણનાર કરતો નથી.) તત્ ક્ષિત તત્ : મિશયો: = તેવું જ્ઞાની અને અજ્ઞાનીના સંદર્ભે
જોવામાં આવ્યું છે. असतः निवृत्तिः
= મિથ્યા પદાર્થોથી નિવૃત્તિ विद्याफलं स्यात् A = જ્ઞાનનું ફળ છે प्रवृत्तिः अज्ञानफलम् = (અને તેમાં) પ્રવૃત્ત થવું એ અજ્ઞાનનું
ફળ છે नो चेद्
= એમ જો ન હોય તો દિ
= જ્ઞાનીને अस्मात्
= આનાથી किं दृष्टफलम्
= બીજું શું દષ્ટ ફળ મળે? બ્રહ્મવિદ્યાના દફળનું દર્શન કરાવતાં જણાવાયું છે કે તમામ અસત અને મિથ્યા પદાર્થો પ્રત્યે નિષ્ક્રિય રહેવું અને તેવા પદાર્થોને ઝાંઝવાના જળ માની, તે પ્રાપ્ત કરવા માટેની ભ્રાંતિમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ બ્રહ્મવિદ્યા કે જ્ઞાનનું ફળ છે. “વિદ્યાનું હસતો નિવૃત્તિઃ ” આવી જ્ઞાનજન્ય કર્મનિવૃત્તિને જ શાસ્ત્રમાં કર્મસંન્યાસ કહેવામાં આવે છે. જ્ઞાનીઓ, વિવેકપૂર્ણ આત્મતત્ત્વના શ્રવણ બાદ કર્મસંન્યાસ લઈ, બંધનરૂપ સંસારપ્રવૃત્તિથી નિવૃત્તિ પ્રાપ્ત કરી પોતાના નિષ્ક્રિય આત્મસ્વરૂપમાં રમણ કર્યા કરે છે અને સાંસારિક પ્રવૃત્તિને ઝાંઝવાના જળ માની મૃગલા જેમ તેની પાછળ દોડતા નથી કે ક્ષણજીવી ઇન્દ્રિયસુખનું કર્મ કરતાં પણ નથી.
પરંતુ અજ્ઞાનીનું વર્તન તેથી વિરુદ્ધ જોવામાં આવે છે. અજ્ઞાની