________________
ર૯૦ દુઃખ દે છે, તેવી જ રીતે તમોગુણની આવરણ શક્તિ કે રજોગુણની વિક્ષેપશક્તિ મૂઢબુદ્ધિ પુરુષને કે મોહગ્રસ્ત પુરુષને દુઃખ દે છે. નિષ્કર્ષ એટલો જ છે કે, આવરણ અને વિક્ષેપશક્તિમાંથી જ બંધન આવ્યું છે અને તેવા બંધન કે મોહમાં સપડાયેલો પુરુષ, દેહને આત્મા માની સંસારસાગરમાં કે જન્મમૃત્યુના ચક્રમાં ભટકયા કરે છે.
(છંદ-શાર્દૂલવિક્રીડિત) बीजं संसृतिभूमिजस्य तु तमो देहात्मधीरंकुरो रागः पल्लवमम्बु कर्म तु वपुः स्कन्धोऽसवः शाखिकाः । अग्राणीन्द्रियसंहतिश्च विषयाः पुष्पाणि दुःखं फलं
नानाकर्मसमुद्भवं बहुविधं भोक्ताऽत्र जीवः खगः ॥१४७॥ સંતિપૂમિનસ્ય વીનં તુ તમ = સંસારરૂપી વૃક્ષનું બીજ અજ્ઞાન જ છે. अंकुरः देहात्मधीः = અંકુર, સ્થૂળ શરીરમાં આત્મબુદ્ધિ છે. पल्लवं रागः
= પાંદડા રાગ છે, अम्बु कर्म
= જળ કર્મ છે, स्कन्धः तु वपुः
= થડ શરીર છે, ' शाखिकाः असवः । = શાખાઓ પ્રાણી છે, સાળિ દ્રિયસંહતિઃ ૨ = ઇન્દ્રિયોનો સમુદાય ટોચો છે અને પુષ્પાબ વિષય
પુષ્પો વિષયો છે, પત્ત નાનાર્મસમુદ્રવ વવિઘ સુવમ્ = અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું
ઘણા પ્રકારનું દુઃખ “ફળ' છે, अत्र
= આ સંસારરૂપી વૃક્ષમાં भोक्ता जीवः
= ફળનો ભોગવનારો જીવ વા:
= પક્ષી છે.) સંસારવૃક્ષનું વર્ણન ભગવદ્ગીતાના પંદરમાં અધ્યાયમાં તથા કઠોપનિષદમાં