________________
૫૩૬
પેલાના
कामातू = વિષય પ્રાપ્ત ઈસઃ = મનુષ્યની
કરવાની ઇચ્છાથી પ્રવર્તનમ્ = પ્રવૃત્તિ થાય છે.
| (છંદ-અનુરુપ) ततः स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः । पतितस्य विना नाशं पुनर्नारोह ईक्ष्यते ।
સંવાં વર્જયેત્ તમ્મન્ સર્વાનર્થસ્થ રણમ્ રૂરzl તતઃ
= (વિષયોમાં પ્રવૃત્તિ થતાં) તેથી स्वरूपविभ्रंशः = (તે) સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. વિE: તુ મઘઃ પતિ = અને સ્વરૂપભ્રષ્ટ થતાં અધ:પતન થાય છે. पतितस्य
= (આમ) અધ:પતન થયેલાના नाशं विना
= નાશ વગર
= ફરીથી आरोहः
= ઉન્નતિ (આત્મોન્નતિ) થતી न ईक्ष्यते
= જોવામાં આવતી નથી. तस्मात्
= માટે સર્વાનસ્ય વારમ્, = બધા અનર્થોનું કારણ संकल्पम्
= સંકલ્પનો વયેત્
= ત્યાગ કરવો. બ્રહ્મચિંતનમાં જે પ્રમાદ કરે છે તે વિષયચિંતનમાં પડે છે અને વિષયચિંતનથી આત્મવિસ્મૃતિરૂપી ઊંડી ખીણમાં પડતાં તેનું નિશ્ચિત પતન થાય છે. તેવું બે શ્લોકમાં અત્રે સમજાવ્યું છે.
પુનઃ
બ્રહ્મવિચારથી ટ્યુત થયેલું ચિત્ત વિષયચિંતનમાં આસક્ત થાય છે અને વિષયોના ગુણોનું અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયનું જ નિશદિન ચિંતન કર્યા કરે છે. તેવું ચિત્ત સૌંદર્ય કે રૂપનું બંધાણી બન્યું હોય તો રૂપની પાછળ ભટક્યા કરે, સૌંદર્યની કલ્પના