________________
પ૬૭
૧ વિવ7:
શકે નહીં. આવા તાત્ત્વિક વિચારોથી જ વિપશક્તિને જો દૂર કરવામાં આવે તો નિસંદેહ મુમુક્ષુ, વિક્ષેપશક્તિના બંધનથી મુક્ત થાય છે.
| (છંદ-ઉપજાતિ) सम्यग्विवेकः स्फुटबोधजन्यो
विभज्य दृग्दृश्य पदार्थतत्त्वम् । छिनत्ति मायाकृतमोहबन्धं
यस्माद् विमुक्तस्य पुनर्न संसृतिः ॥३४६॥ स्फुटबोधजन्यः
= સ્પષ્ટ (વિપરીતજ્ઞાન રહિત)
જ્ઞાનથી જન્મેલો सम्यक् विवेकः
= સમ્યવિવેક –શ્ય પધાર્થતત્ત્વમ્ વિમખ્ય = દ્રષ્ટા અને દેશ્ય પદાર્થનું વિભાજન કરી मायाकृत
= માયાએ કરેલા मोहबन्धम्
= મોહબન્ધનને छिनत्ति
= કાપી નાંખે છે. यस्मात्
= તેનાથી (અવિદ્યાથી) विमुक्तस्य
= મુક્ત થયેલા જીવને संसृतिः
= સંસાર पुनः न
= ફરીથી પ્રાપ્ત થતો નથી.
વિવેકથી મુક્તિ આવરણ અને વિક્ષેપશક્તિ બંધનનું કારણ છે તેવા તારતમ્યને સ્પર્શ કર્યા બાદ, હવે વિવેકરૂપી અસંગશસ્ત્ર દ્વારા સંસારબંધનનો ઉચ્છેદ કરવાનું સૂત્ર સમજાવતા જણાવ્યું છે કે આત્મજ્ઞાન દ્વારા જન્મેલા સમ્યફવિવેક દ્વારા દફ વસ્તુનો તત્ત્વાર્થ આત્મા અને દશ્ય વસ્તુનો અર્થ જગત છે એવો નિર્ણય થાય છે. નિત્યાનિત્ય વસ્તુના વિવેક દ્વારા જ દફ અને દેશ્યનું અર્થાત્ આત્મા અને દેહાદિ દશ્યો જેવા જગતનું વિભાજન થાય છે. તેથી સુસ્પષ્ટ થાય છે
* = કાશી ,