________________
છે કે પ્રક્ષેપણ (PROJECTION) કરતું બંધ થાય છે, ભ્રાંતિમાં રમણ કરતું નથી કે તેના સંકલ્પવિકલ્પ શાંત થાય છે, સંશયો શમી જાય છે ત્યારે મન, બુદ્ધિમાં અને બુદ્ધિ અજ્ઞાનમાં લય પામી જાય છે. આ છે સુષુપ્તિની કંઈ પણ ન જાણવાપણાની પ્રખ્યાત અવસ્થા. માટે જ આચાર્યશ્રીએ ઉલ્લેખ કર્યો કે
“સુષુપ્તિાને મનસિ પ્રત્રીને નૈવાતિ વિશ્વિત્ સપ્રસિદ્ધેઃ ।’ ‘સુષુપ્તિકાળે મન લીન થઈ જાય છે ત્યારે કાંઈ જ હોતું નથી. આવો સર્વસામાન્ય સર્વને થતો અનુભવ આ લોકમાં પ્રસિદ્ધ છે.’ આ ઉપરથી એટલો જ નિષ્કર્ષ જણાવી શકાય કે જીવાત્માને અનુભવાતો સંસાર અને તેનું બંધન સર્વ કાંઈ મનની કલ્પના માત્ર જ છે. હકીકતમાં સ્વપ્ન, જાગ્રત કે સુષુપ્તિમાં અનુભવાતું કંઈ જ સત્ય નથી તેથી તે ત્રણે કાળે રહેનારી પારમાર્થિક સત્તા હોઈ શકે નહીં.
(છંદ-અનુષ્ટુપ) वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैव नीयते ।
मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ॥१७४॥
વાયુના = (જેમ) પવન વડે
मेघः = વાદળ
આનીયતે = લવાય છે
૩૨૮
= (અને) ફરીથી
પુનઃ
તેન વ =તેનાથી જ
नीयते
=
- (દૂર) લઈ જવાય છે.
= (તેમ) મન
=બન્ધન
= કલ્પાય છે.
=
=(અને) મોક્ષ પણ
मनसा
વન્ધઃ
कल्प्यते
મોક્ષઃ
તેન વ્ -તેના વડે જ જ્યંતે = કલ્પાય છે.
વડે
બંધન અને મોક્ષનું કા૨ણ મન છે.
મન એ બંધન અને મોક્ષનું કારણ છે એવી શ્રુતિસંમત વાત કે
શાસ્ત્રોના સાર જેવો નિષ્કર્ષ દર્શાવતા અત્રે આચાર્યશ્રીએ સુંદર હૃદયગમ્ય ઉદાહરણ આપી પોતાના વિચા૨ને અભિવ્યક્ત કર્યો છે.
સદ્ગુરુ શિષ્યને જે કંઈ આધ્યાત્મિક ઉપદેશ આપે છે તેમાં આ