________________
૩૯૮
कुम्भरूपम् = ઘડાનું રૂપ પૃથજૂ ર = માટીથી જુદું નથી. મૃષા અલ્પિતનામમાત્ર = મિથ્યા નામમાત્રથી કલ્પિત મ:
= ઘડો સુતઃ
= (માટીથી જુદો) ક્યાંથી હોઈ શકે?
(છંદ-ઉપજાતિ) केनापि मृद्भिन्नतया स्वरूपं
घटस्य संदर्शयितुं न शक्यते । अतो घटः कल्पित एव मोहात् ।
मृदेव सत्यं परमार्थभूतम् ॥२३१॥
૧ ૩૬
મૃમિત્રતયા = માટીથી જુદું ઘટસ્થ = ઘડાનું સ્વરૂપમ્ = સ્વરૂપ ફ્રેન પ = કોઈનાથી પણ સંકથિતુમ્ = બતાવી ન શક્યતે = શકાતું નથી. મતઃ = માટે
વર: = ઘડો મોદાત્ વ = મોહના કારણે જ ન્વિતઃ = (માટીમાં) કલ્પવામાં
આવે છે. પરમાર્થભૂત = વાસ્તવિકરૂપે મૃ૬ વ = માટી જ સત્યમ્ = સત્ય છે.
બ્રહ્મ અને બ્રહ્માંડ એક જ છે. બ્રહ્માંડ કે જગતમાં ભેદ તો માત્ર કલ્પિત છે, વાસ્તવિક નથી તેવું સમજાવવા માટે ઘડાનું દષ્ટાંત આપીને કહ્યું છે કે ઘડો, માટીમાંથી બને છે, વિશિષ્ટ આકાર રૂપે દેખાય છે, છતાં માટીથી ભિન્ન ઘડાનું અસ્તિત્વ હોઈ શકે નહીં, કારણ કે સમગ્ર ઘડો ઉપર-નીચે, આજુ-બાજુ માટી રૂપ જ છે, માટીમય છે. ઘડાને અને માટીને વાસ્તવમાં તસુમાત્ર અંતર નથી. ઘડો એ તો નામ કે શબ્દ છે, જે માટી ઉપર કલ્પિત છે અને ઘડાનો આકાર પણ માટી ઉપર આરોપિત છે. આમ, ઘડાનો આકાર અને “ઘડો’ તેવું નામ, બન્ને માટી ઉપર કલ્પિત આરોપ સિવાય અન્ય કાંઈ