________________
૨૯૭
જ સ્વધર્મમાં શ્રદ્ધા ઉપજે છે અને તેવી શ્રદ્ધાથી જ ચિત્તશુદ્ધિ થાય છે. તેવો નિર્દેશ કરી અત્રે જણાવ્યું છે કે ચિત્તશુદ્ધિવાળાને જ કે વિશુદ્ધ બુદ્ધિવાળાને પરમાત્માનું જ્ઞાન થાય છે. તેવા આત્મજ્ઞાન દ્વારા જ સંસારનો તેના બંધન કે અજ્ઞાનરૂપી મૂળ સાથે નાશ થાય છે. આવી રીતે જેમ ઈશ્વરકૃપાની આત્મજ્ઞાન માટે અનિવાર્યતા પૂર્વે જણાવાઈ, તે જ પ્રમાણે અન્ય સાધનો જેવાં કે શ્રુતિના શબ્દો કે વાક્યોમાં પ્રમાણબુદ્ધિ અને તે દ્વારા જન્મેલી શ્રદ્ધા તથા તેના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલી અંત:કરણશુદ્ધિ પણ પરમાત્માના જ્ઞાન માટે તથા સંસારનિવૃત્તિ માટે અત્યંત મહત્ત્વના છે.
| (છંદ-ગીતિ) कोशैरन्नमयाद्यैः पञ्चभिरात्मा न संवृतो भाति ।
निजशक्तिसमुत्पन्नैः शैवालपटलैरिवाम्बु वापिस्थम् ॥१५१॥ પૌવાનપરસ્તે = શેવાળના પડોથી વાપિસ્થ મનુ રૂવ = કૂવાના ઢંકાયેલ પાણીની જેમ નિનશસિમુત્પઃ = પોતાની (અવિદ્યારૂપ) શક્તિમાંથી ઉત્પન્ન થયેલા ત્રિમયો: = અન્નમય વગેરે પુર્નીમ હોશેઃ = પાંચ કોશોથી संवृतः = ઢંકાયેલો . आत्मा
= આત્મા न भाति = દેખાતો નથી.
| (છંદ-ગીતિ) तच्छैवालापनये सम्यक् सलिलं प्रतीयते शुद्धम् । तृष्णासन्तापहरं सद्यः सौख्यप्रदं परः पुंसः ॥१५२॥ पञ्चानामपि कोशानामपवादे विभात्ययं शुद्धः । नित्यानन्दैकरसः प्रत्यग्रूपः परः स्वयंज्योतिः ॥१५३॥