________________
स्वयं अभिनयन्
अपारे
विषयविषपूरे संसारे जलनिधौ
निमज्य उन्मज्य कुत्सितगतिः भ्रमति
=
= અપાર
=
=
=
=
પોતાની માની વર્તતો
૨૮૭
વિષયોરૂપી ઝેરથી ભરેલા
સંસારસમુદ્રમાં
ઉપર નીચે ડૂબકીઓ ખાતો ખાતો
હીનગતિને પામીને
= ભમ્યા કરે છે.
(છંદ-ઉપજાતિ) भानुप्रभासंजनिताभ्रपंक्तिः
भानुं तिरोधाय विजृम्भते यथा ।
आत्मोदिताहंकृतिरात्मतत्त्वं
तथा तिरोधाय विजृम्भते स्वयम् ॥ १४४ ॥
માનુ-પ્રમા-સંગનિતા-- સૂર્યના આત્મોવિતાöકૃતિઃ - આત્મામાંથી
=
તેજથી ઉત્પન્ન થયેલી
જન્મેલો અહંકાર
અદ્મપંક્તિ: =વાદળાંની હારમાળા
યથા ભાનુપ્=જેમ સૂર્યને તિરોધાય = ઢાંકી દઈને વિસ્તૃતે = દેખાયા કરે છે,
तथा
=તેમ
આત્મતત્ત્વમ્ =આત્મતત્ત્વને तिरोधाय =ઢાંકી દઈને
स्वयम् =પોતે વિસ્તૃતે = પ્રતીત થાય છે.
હવેના બે શ્લોકમાં આવરણ અને વિક્ષેપક્તિની વિપરીત અસ૨નું વર્ણન કરતાં જણાવાયું છે કે, તમોગુણની આવરણ શક્તિથી ઉત્પન્ન થયેલા મહામોહ દ્વારા જે કોઈ અજ્ઞાનીનું આત્મજ્ઞાન હણાઈ ગયું છે કે મોહરૂપી મગર દ્વારા જ્ઞાન ગ્રસિત થયું છે તેવો ભ્રાંત કે કુબુદ્ધિપુરુષ વિષયોરૂપી ઝેરથી ભરેલા અપાર સંસારસમુદ્રમાં ડૂબકાં ખાય છે અને ઉર્ધ્વગતિ કે અધોગતિ જેવી યોનીઓમાં ભટક્યા કરે છે. આત્મસ્વરૂપથી વંચિત થયેલો