________________
૧૦
ઉપદેશમાળા
જશે.’ એવું ધારીને હું ન જાણું તેમ તેણે મારા ક ઉપર એક ટકા બાંધી દીધી. હું યક્ષની પૂજા કરવાને માટે ગઈ ત્યાં મારા પુરુષવેષને જોઈ ને હું... વિસ્મિત થઈ, અને સર્વ શરીરને અવલાકતાં એક ટકા કહ્યું` ઉપર જોવામાં આવી. તે જટિકા દૂર કરી એટલે હુ' મૂળરૂપમાં આવી ત્યારપછી તે જટિકાને આદરથી ગ્રહણ કરીને મે' મારી પાસે રાખી છે. તેના પ્રભાવથી પુરુષ વેષ ધારણ કરીને હું આજ યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળી હતી. ’ એ પ્રમાણે કમલવતીએ પોતાની દાસીને જટિકાનું સ્વરૂપ નિવેદન કર્યું.
દ
આ
હવે ભીમ રાજાના પુત્રે તેને માટે ઘણા ઉપાયેા કર્યા, પરંતુ એક પણ ઉપાય કામે લાગ્યા નહિ. ત્યારે તેણે કમલવતીની માતાને પોતાના અભિપ્રાય જણાવ્યા તેણે વિચાર કર્યો કે મહાન રાજપુત્ર છે તે આની સાથે મારી પુત્રીના લગ્ન થાય તે તે યુક્ત છે' આ પ્રમાણે વિચારીને તેણે પેાતાના સ્વામીને તે હકીકત નિવેદન કરી. તેણે પણ તે કબૂલ કર્યું. ખીજે દિવસે જ લગ્ન લીધાં. જ્યારે કમલવતીએ તે વાત જાણી, ત્યારે તેણે ઘણું દુઃખ ઉત્પન્ન થયું; તેથી તે ખાતી નથી, સુતી પણ નથી, માલતી નથી અને હસતી પણ નથી. તે મનમાં વિચાર કરે છે કે • તે યક્ષની પાસે જ જઈ ને તેને ઉપાલભ દઈને તેના જ આશ્રય લઉ, તે સિવાય મારી બીજી ગતિ નથી. • આ પ્રમાણે વિચારીને રાત્રિએ ગુપ્ત રીતે નીકળી યક્ષમ`દિરમાં આવીને તેને એળભે આપવા લાગી કે “ હું અક્ષ! તમારા જેવા મુખ્ય દેવાનુ વચન અન્યથા નીવડે એ ઘટિત ગણાય નહિ. કારણ કે સત્પુરુષાને તા એક જ જીભ હૈાય છે. કહ્યું છે કે સત્ પુરુષાને એક, સર્પને એ, પ્રજાપતિને ચાર, અગ્નિને સાત કાર્તિક, ઋષિને છ, રાવણુને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનાના મુખમાં હજારો ને લાખા જીભ હાય છે.' બ્લેકે એ પ્રમાણે છે છતાં તમારી વાણી અન્યથા નીવડી. પરંતુ મારા જીવ તે! મારા હાથમાં છે. ” એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org