________________
www
સંદેશને સંદેશ
૩૧ વીરવની વાત તેના અસાધારણ વીરત્વની એક વાત છે. જ્યારે તે સાવ જુવાન હતો, ત્યારે તેણે પોતાના સાથીની એક વખત કંઈ મશ્કરી કરી અને પેલો ચીઢાયો. બધાએ એકઠા થઈ વિચાર કર્યો કે, ટાયામાને ખૂબ માર મારવો અને જે ટોયામાં સામો થાય તે વખત આવ્યે પૂરો પણ કરવો. આવો વિચાર કરી તે બધા જમૈયાઓ અને લાકડીઓ લઈ રાતના ટોયામાં સૂતો હતો ત્યાં છાનામાના દાખલ થયા. ટોયામાને આ કાવત્રાની ખબર પડી ગયેલી, તેથી તે સાવ નવસ્ત્ર થઈને એ ખુલ્લી તરવારે સાથે લડવાને તૈયાર થઈ રહેલો. ટોયામાએ આ લોકોના આવવાની રાહ ઘણી જોઈ, પણું તે લોકો ત્યાં સુધી આવેલા નહિ એટલે થોડો આરામ લેવા ખાતર તે જમીન ઉપર લાંબા થઈને સૂતો અને થોડી વારમાં ઘસઘસાટ ઉંઘી ગયે. જ્યારે પેલા લોકો આવ્યા અને પિતાના સરદારને આવી હાલતમાં જોયો, ત્યારે તેઓ તેની હિંમતમાટે વાહ વાહ કરીને જે રીતે આવ્યા હતા તે રીતે જ તેને ઉઠાડયા વગરજ પાછા ચાલ્યા ગયા.
આ ટોયામાં અત્યારે જાપાનીસ ઈતિહાસમાં એક બહુજ અસાધારણ વ્યક્તિ છે. તેનો પ્રભાવ એવો છે કે, તેને જે જે ઓળખે છે તેનાથી તેને ચહાયાવગર રહેવાતું નથી; અને ટાકામાં એવો કઈ જુવાન નહિ હોય કે જે ટોયામાની ટોળીનો સભ્ય નહિ હોય. T (“હિંદુસ્થાન તા. ૧૯-૪૧૯૨૪ના અંકમાં અનુવાદક – અમુલખરાય ૫. સરૈયા.)
- ૧૭–સંદેશનો સંદેશો
(રાગઆટલે સંદેશે હાર સરને કહેજે.) આટલે સંદેશો ગરવા ગુજરાતને કહેજે, નવલા વહાણે તે નર થઈ રહેજો–આટલે સંદેશ ધર્મ આચાર નીતિ નેવે છે મૂકયા, ભૂલ્યા પ્રભુને તે પંથે રહેજે. સંદેશ ફેશનમાં ફૂલ્યા ડૂલી વિદેશીના વાયરે, જગ્યા જરી પ્રાચીનતાને દેજો. , સંદેશો ૌહર, બીજલી, મુન્નીને સાંભળી રાવ્યા, મીરાં(નરસિંહ)ભજનનો લ્હાવલેજે. , સંદેશ ચૂરપ પેરિસ લંડન પ્રવાસે ધરાયા ? તીર્થભૂમિની ભાળ લેજે. , સંદેશો કમલેગ સાધના ને તત્ત્વજ્ઞાન ચૂક્યા, અધ્યાત્મવિદ્યા સાધી લેજો. 5 સંદેશો પૃથુ ને પ્રતાપ જાતાં સ્વાતંત્ર્ય સળગ્યાં, શિવાજીનાં સણાં સમરી લેજે. 9 સંદેશો કારીગરી કળા ને ઉદ્યોગ ચાલ્યાં, કૃષિ બાઈ છે તે સાચવી લેજે. , સંદેશ બાખડી ભેંસના દૂધે ગોરસ જામેલાં, સંચા હોટલથી છેટા રહેજો. 5 સંદેશ નાલ્ડઝ મીલ્ટન વાંચ્યા, ગીતા–વેગ ભૂલ્યા છે, કાલિદાસ ભાઇનેય જજે. 9 સંદેશે. લક્ષ્મીને લાડી વાડી સર્વસ્વ માને, ગરીબોને દાદ જરા દેજે. 9 સંદેશો મિષ્ટાન્ન ખાતાં ને હીરચીર ધારે તે–ભૂખે નગ્ન ભાંડુ હૃદયે રહેજે. 9 સંદેશે. મોટરે હાલે ટાઈ કૉલરે મઢાઈ, અપંગ થથરતા યાદી લેજે. 9 સંદેશે. ગાન તાન ગુલ્લાને-પત્નીના પ્રેમ માંહે, વિધવાની હાય કાને દેજે. સંદેશ મીલના માલેક મોટા મજુરો ન ભૂલશોજી, ગરીબોય માનવ છે તે જોજો. સંદેશ ત્યાગી સાચાઓ જાગો ધર્મ લુંટાય છેજી, સાધુઓ તીર્થ ડૂલે છે જે. 9 સંદેશો લીલુડી કુંજાર વાડી ગુર્જરી ભેલાણી, એના રસમાળી બની લેજો. , સંદેશે. ગુર્જર વીરેના વંશજ પામર પાક્યા, પાછા નરવીર બની રહેજે , સંદેશ અમે ગુજરાતી કહેતાં છાતી ફુલાતી, ગાંડુ ગુજરાતી –કહે નવ સહેશો. ' સંદેશો રામાવતાર જાતાં જર્જાવતાર ઉગે, એની મેજોએ ચાખી લેજો. , સં કસરત સંયમ સ્થાને દવાઓ જીવાડે, એને ત્યાગી વીરતામાં વહેજે. 9 સંદેશે. નવલ પ્રભાતે ઝીલે આટલે સંદેશડો આ, હતું તે ગુજરાત કરી દેજે. 9 સંદેશો શ્રી શારદા ને શાંતિ સંપ સભાગ્ય વરસે, મણિમય સંદેશ અક્ષય રહેજે., સંદેશ
(“સંદેશ” ૧૯૮૩ના દિપોત્સવી અંકમાં લેખક:–“પાદરાકર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com