Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 430
________________ ૪૧૪ શુભસંગ્રહ-ભાગ ૩ જે ભરી થુલું લેવાથી ઘણો ફાયદો થાય છે. એક તબીબ તો આગળ વધીને કહે છે કે, કોઈક રૂપમાં પેરેડીન એંઈલ સાથે તેનો ઉપયોગ કરવાથી શરીરને કઈ પણ ચીજ કરતાં વધુ તાકાત આપે છે. ભીનું થુલું વધુ નરમ અને સુવાળું લાગે છે. વળી થલાની એક વધુ ખુબી જુલાબ લાવવા માટેની છે. ગમે તેટલી લાંબી મુદત સુધી તેનો ઉપયોગ કરવાથી તંદુરસ્તીને તેનાથી સહેજ પણ નુકસાન થવાનો સંભવ રહેતો નથી. તેમાં જુલાબ લાવવાનો ગુણ એટલા માટે છે કે તેમાં જોઈ સેલુલાસને જ કુદરતે સમાવેલ છે. એક તબીબ ઘણે ભાર મૂકી જણાવે છે કે, થલાના વધતા ઉપયોગથી સહેજ પણ ગભરાવું નહિ. એથી મોઢાને, હાજરીને કે આંતરડાંના કોઈ પણ ભાગને સહેજ પણ અલવલ આવતી નથી. થુલું જે મોટી ખુબી ધરાવે છે તે એ છે કે, તંદુરસ્તી માટે જેટલો ચુનો, લોખંડ વગેરેની જરૂર છે તેટલો જો તે ધરાવે છે. ઘઉંમાંના આવા પુષ્ટિકારક ભાગને આપણે રદ્દી ચીજતરીકે ફેંકી દેતા હતા. ૩-હદય બંધ પડી જવાના કારણે આજકાલ હાર્ટ ડીઝીઝ અને હાર્ટ ફેલ્યોર એટલે કે હૃદય બંધ થઈ જવાની બીમારી ઘણી વધી પડવાની ફરિયાદ લગભગ દરેક કેમ કે દેશમાં થતી રહી છે પણ હૃદય બંધ પડવાનાં કારણોથી થોડાએજ જાણીતા હશે. એક જાણીતા અમેરિકન તબીબ જે આજે માટી સત્તાસમાન ગણાય છે, તેણે હદય બંધ થઈ જવાનાં કારણોમાં નીચલાંને ઘણું અગત્યનાં હોવાનું જાહેર કર્યું છે – (૧) તમાકુમાં રહેલું નીકોટીન, (૨) દારૂમાં રહેલું આલહોલ, (૩) ચા અને કેફી, (૪) માંસને ખોરાક, (૫) ઝાડાની કબજીઆત. ઉપલી ચીજે શરીરમાં જવાથી લોહીમાં ઝેરની મેળવણું થાય છે, જેથી ધેરી નસે કમજોર થાય છે, અને હૃદય બંધ થવાનું આ મુખ્ય કારણ છે. ૪-એક તબીબની ઉપયોગી સૂચનાઓ રાતના વખતે મેટું અને જીભ સૂકાઇ જવાને સબબ મોટું ઉધાડું રાખી સૂવાનો છે. (ર) મીડી પીસાબના રોગનું મુખ્ય કારણ શેરડીમાંથી બનેલી ખાંડ અને માંસને ખોરાક છે. (૩) તંબાકુના ચાલુ ઉપયોગથી ફેફસાંમાં ક્ષયરોગને પાયો નંખાય છે. (૪) બાળકને તેના દરેક રતલ વજન દીઠ દરરોજ અઢી આઉસ પ્રવાહી ખેરાકની જરૂર છે. (૫) છ મહીનાની વય પછી બાળકને પાકેલા ફળને રસ ફાયદાકારક થઈ પડે છે. (૬) ધાવતાં બાળકોને દાંત આવવાનું શરૂ થતું હોય તે વખતે તેઓને માતાના દૂધ કરતાં વધુ લાભકારક બીજો એકે ખોરાક નથી. (૭) બાળકો માટે ધાવણુ મૂકાવવાનો અનુકૂળ વખત ૯ થી ૧૦ મહીનાની ઉંમરને વખત છે. (૮) બાળકોને અંગુઠ ચૂસવાની ટેવ પાડવાથી દાંત બેડોળ ઉગે છે અને મોઢાનું જડબું પણ કદરૂપું બને છે. બનતાં સુધી બાળકોને આ તબેહથી દૂરજ રાખવાની કોશીશ કરવી. (૯) આપણાં શરીરને પ્રટેનની ઘણી ઓછી જરૂર પડતી હોવાથી પ્રેટનવાળો ખોરાક જેમ અને તેમ ઓછો લે. (૧૦) માંસને કે બીજો ભારે ખોરાક વધુ લેવાય છે, તેમ ગુરદા ઉપર કામને વધુ બોજો પડે છે. | અને પ્રજામિત્ર”માં લેખક-એફ. ડી.) ૧૯૫–ચા અને કૉફીના ઉપગથી થતી દુનિયાની બરબાદી 2નીનની માઠી અસર હા દુનિયાનું એક એવું જબરદસ્ત પીણું થયું છે કે તેને આપણે છેડી શકીશું કે કેમ, તે મુશ્કેલીભરેલો પ્રશ્ન માલુમ પડે છે. ચા અને કૅરી બેઉમાં જે કાંટ અગર તેજી લાવનારું સત્ય છે તે સ્કીન છે. આ કેફીન સૂકાં પાંદડાંમાં ૨ થી ૩ ટકા હોય છે. ચાનાં પાંદડાં ૫ ગ્રામમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432